મિત્રો હાલના સમયમાં કોરોના મહામારી એ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે મિત્રો દુનિયામાં અનેક લોકો કોરોના ના ભોગ બન્યા છે. અને સાથે સાથે અનેક લોકો કોરોના માંથી સાજા થઇને બહાર નીકળે છે. તો મિત્રો તમે પણ કોરોના નો શિકાર બન્યા છો અને તેમાંથી સાજા થઇને બહાર આવ્યા છો,
તો અને તમને શરીરમાં કમજોરી જણાઈ આવે છે તો મિત્રો આજના આ લેખમાં અમે કોરોના થી આવતી કમજોરી ના કેટલાક ઘરગથ્થુ ઉપચાર લઈને આવ્યા છીએ. મિત્રો તમે કોરોનાનો ભોગ બન્યા છો અને ત્યાર પછી તમારા શરીરમાં ખૂબ જ કમજોરી જણાઈ આવે છે. કેટલાક લોકો ને તો હાથ-પગ ઉઠાવવામાં પણ ખૂબ જ મોટી તકલીફ થાય છે.
કામ કરતા સમયે ખૂબ જ શરીરમાં કમજોરી મહેસૂસ થાય છે. મિત્રો ઘણા લોકો ને કોરોના થયા પછી થાકેલા જણાઈ આવે છે. તો મિત્રો તેના માટે આજના આ લેખમાં અમે તમને એક ઉપાય બતાવીશું જેનાથી ફક્ત પાંચ જ મિનિટમાં તમને તેની અસર જોવા મળશે. મિત્રો આ ઉપાય તમે તમારા ઘરેના રસોડા ના સામાનથી જ કરી શકો છો,
તેના માટે તમારે બહારથી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. મિત્રો સૌથી પહેલા એ તમને શરીરમાં કમજોરી મહેસૂસ થાય છે અને સાથે ઊઠવા બેસવામાં થોડી તકલીફ થાય છે અને શરીર થાકેલું જણાય છે. મિત્રો આવા સમયે તમને જે સારું લાગે તે ખાવાની ઈચ્છા રાખો. અને સાથે સાથે શરીરમાં તાકાત મળે એવો ખોરાક નું સેવન કરવું જોઈએ.
મિત્રો કોરોના થયા પછી જો તમને શરીરમાં કમજોરી જણાય તો સવારે તમે ફળો નો જ્યુસ લઈ શકો છો જે તમને શરીરમાં તાકાત પૂરી પાડશે અને સાથે સાથે થોડા ફળોનું પણ સેવન કરો જેનાથી શરીરમાં ખૂબ જ તાકાત આવશે. મિત્રો તમને જો શરીરમાં કમજોરી જણાય તો તેના માટે ઘરગથ્થુ ઉપચાર કરવાનો છે,
આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેને ગરમ કરવા મૂકવાનુ છે . મિત્રો ત્યારબાદ પાણી ઉકળે એટલે તેમાં એક ચમચી જીરું ઉમેરો. મિત્રો જીરામાં એક પ્રકારનું તેલ હોય છે જે આપણા શરીરને ખૂબ જ તાકાત આપે છે. ત્યારબાદ તેમાં થોડું આદુ ઉમેરવાનું છે,
અને તેમાં ચાર થી પાંચ કાળા મરીના દાણા ઉમેરવાના છે મિત્રો આ પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લેવાનું છે દિવસમાં એકવાર આ ઉકાળાનુ સેવન કરવાથી શરીરની બધી કમજોરી દૂર થઈ જાય છે અને શરીરમાં એક અનેરી તાકાત ઉમેરાય છે.
મિત્રો સાથે સાથે તમારે થોડું ખાવા-પીવામાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. મિત્રો તમારા શરીરમાં કોરોના થયા પછી જો કમજોરી થાય છે તો તમે તમારા ખોરાકમાં કોળા નો ઉપયોગ કરી શકો છો. મિત્રો કોળા નું સેવન કરવાથી આપણા શરીરમાં ખૂબ જ તાકાત આવે છે. મિત્રો આ સમયે તમે સફરજન ખાઈ શકો છો,
દાડમના જૂથનું સેવન પણ આપણા શરીરની કમજોરી દૂર કરી શકે છે. મિત્રો આ સમય ટામાટે નો સૂપ જે આપણા માટે ખુબ જ અકસીર ઈલાજ છે. મિત્રો ટામેટાનો સુપ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે ટામેટા ના સૂપ નું સેવન કરવાથી આપણા શરીરને ડાયજેશન પ્રક્રિયા ખૂબ જ સારી થાય છે,
અને શરીરમાં કમજોરી પણ દૂર થાય છે. મિત્રો ટામેટા ની અંદર અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જે આપણા શરીરને પૂરતી તાકાત આપે છે અને કમજોરી માંથી છુટકારો આપે છે. ખાસ નોંધ કે જો તમને આ ઉપચાર કર્યા પછી પણ જો કમજોરી જેવું લાગે તો જરૂર તમારા ફેમેલી ડોક્ટર ની સલાહ લો.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.