લાખો રૂપિયાની દવા પણ ફેલ છે આ કુદરતી ઔષધી આગળ. આટલા બધા ફાયદાઓ કુદરતના કરિશ્માથી કમ થોડા છે.

મિત્રો આજના સમયમાં લોકો પોતાના શરીરને ફિટ રાખવા માટે વિવિધ પ્રકારના પૂરક આહાર લે છે જેવાકે મલ્ટી વિટામિન, બી કોમ્પ્લેક્સ, વિટામીન સી, વિટામીન એ આવા અનેક પ્રકારના પૂરક આહાર એ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે લેતા હોય છે. મિત્રો આ બધી જ વસ્તુ કરવામાં કોઈ જ ખરાબ નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજના આ લેખમાં અનેક વિટામિન થી ભરપૂર અને ખૂબ જ પૌષ્ટિક આહાર એવા શીલાજીત વિશે આપણે આજના લેખમાં વાત કરીશું. મિત્રો શીલાજીત ને વર્ષોથી વિવિધ સમસ્યાઓ માટે અને માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

મિત્રો ઔષધીય શાસ્ત્રમાં શિલાજીત ને ખૂબ જ અગત્યનું સ્થાન મળ્યું છે મિત્રો શીલાજીત એ આયુર્વેદ ઉપચાર ની એક એવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ કરવાથી એ બધા રોગો દૂર થઈ જાય છે જેનો આજના મેડિકલ સાયન્સમાં પણ ઈલાજ નથી મિત્રો શરીર વધારવા થી લઈને શરીર ઉતારવા સુધી,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અને શરીરની અંદર કોઈપણ જાતની સમસ્યામાં શિલાજીત ઉપયોગમાં આવી શકે છે. મિત્રો શિલાજીત ના પ્રથમ દિવસેના ઉપયોગ થીજ તે શરીરમાં પોતાનું કામ કરવાનું ચાલુ કરી દે છે અને શિલાજિત એક મલ્ટી પર્પઝ મેડિસિન નું કામ કરે છે મિત્રો શિલાજીત માં અલગ-અલગ પ્રકારના 85 કેટલા ન્યુટ્રીયન્ટ અને તત્વો રહેલા હોય છે.

શીલાજીત નો ઉપયોગ નાના બાળકોથી લઈને મહિલાઓ અને વૃદ્ધ લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે મિત્રો હકીકતમાં શીલાજીત મા ફુલ્વિક એસિડની માત્રા ખૂબ જ વધારે માત્રામાં હોય છે. મિત્રો શિલાજીત ના થોડા દિવસ ના ઉપયોગથી જ આપણા શરીરની ત્વચા, વાળ, એનર્જી લેવલ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માં તેની અસર જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો તમે તમારા જીવનમાં મોટાપો થકાન કામમાં મન ન લાગવુ, જલદી થાકી જવું વગેરે જેવી કોઇ પણ સમસ્યા માંથી પસાર થતાં હોવ તો તમારે પણ શીલાજીત નો ઉપયોગ કરવો જોઈએ. આવી રીતે શીલાજીત આપણા શરીરમાં અનેક રોગોમાં રામબાણ સાબિત થાય છે.

મિત્રો જેવી રીતે ઝાડ માંથી ગુંદર મળે છે તેવી જ રીતે પર્વતોમાંથી શીલાજીત મળી આવે છે. એટલા માટે શીલાજીત ને પર્વતનો ગુદર પણ કહેવામાં આવે છે. ખાસ કરીને શીલાજીત હિમાલયના પર્વતો માંથી મળી આવે છે. હિમાલયના ઉંચા પર્વતોમાંથી મળી આવતું શીલાજીત ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

મિત્રો આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં કુલ સાત ધાતુ મળી આવે છે. મિત્રો આ એક જ ઔષધિ શીલાજીત છે જે આ સાથે તત્વો ઉપર અસર પડે છે. મિત્રો શક્ય હોય તો લિકવિડ ફોર્મ માં મળતું શીલાજીત આપણે વાપરવુ જોઈએ. શીલાજીત ની ગરમ પાણી અને દૂધ સાથે મિક્સ કરીને પી શકાય છે.

મિત્રો શીલાજીતનું સેવન સવારે નાસ્તા કરતાં પહેલાં કરવું એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગર્ભવતી સ્ત્રીઓએ શીલાજીત નો સેવન ન કરવું જોઈએ. આ સિવાય બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો એ પણ શીલાજીત નું સેવન ન કરવું જોઇએ. મિત્રો તેમના શરીરમાં આયર્નની માત્રા ખૂબ જ વધારે પ્રમાણમાં છે,

તેવા લોકોએ પણ શીલાજીત નું સેવન ન કરવું જોઈએ. અને સાથે સાથે જે લોકોની હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેવા લોકોએ પણ શીલાજીત ની સેવન ન કરવું જોઈએ. મિત્રો શીલાજીત ની તાસિર ગરમ હોય છે જેના લીધે શિયાળામાં તેનું વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. મિત્રો શીલાજીત એ ખૂબ જ શક્તિશાળી ઔષધિ છે.

અને તેનો ઉપયોગ કરવાથી શરીરમાં પહેલા દિવસથી જ તેની અસર જોવા મળે છે. શીલાજીત આપણા શરીરના હાડકાઓને ખૂબ જ મજબૂત બનાવે છે મિત્રો શીલાજીત માં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયન જેવા અનેક પ્રકારના તત્વો હોય છે જે હાડકાને મજબૂત કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

મિત્રો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ શીલાજીત ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને શીલાજીત નું સેવન કરવાથી આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધી જાય છે. મિત્રો શીલાજીત આપણા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. જો કસરત કર્યા પહેલા અને કસરત કરવાના થોડા સમય,પછી જે શીલાજીત નો ઉપયોગ કરવામાં આવે,

તો તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોને શરીરમાં થતી રહેતી શારીરિક સમસ્યા વાળા લોકોએ પણ શીલાજીત નો ઉપયોગ કરવો એ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો અનેક ગુણોથી ભરપૂર અને કુદરતી સાનિધ્ય માંથી મળી આવતું શીલાજીત આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની અવનવી જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment