મિત્રો હાલના સમયમાં કોરોના દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે મિત્રો ઘણા લોકો કોરોના નો ભોગ બન્યા છે અને ઘણા લોકો તેમાંથી સાજા પણ થયા છે મિત્રો હાલના સમયમાં કોરોના માંથી સાજા થયા બાદ ઘણા લોકોને અનેક પ્રકારની બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘણા વ્યક્તિઓની કોરોના ની બીમારી સમય અથવા તો તેમાંથી સાજા થયા પછી હૃદયને લગતી અને બીજી ઘણી બધી બીમારીનો સામનો કરવો પડે છે. મિત્રો હૃદયને કામ કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે અને ઓક્સિજન અને બીજા અંગો સુધી પહોંચાડવા માટે પણ હૃદયનું ખૂબ જ મહત્વ છે.
ઓક્સિજન હૃદય ને ફેફસાં દ્વારા પણ મળી રહે છે. અને સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ ફેફસામાં થાય છે. ઘણા દર્દીઓમાં ઓક્સિજનનું લેવલ ઓછું થતું જાય છે. ઓક્સિજનની ઉણપ ઘણા દર્દીઓમાં હાર્ટ ને પણ અસર કરી શકે છે. ઓક્સિજન ઓછું મળવાના કારણે હૃદય ની માંસપેશીઓ ને ખૂબ જ મહેનત કરવી પડે છે.
મિત્રો બ્લડપ્રેશરના દર્દી છે અને જે લોકોને સુગર ની તકલીફ હોય તેવા દર્દીઓ આ પ્રકારની બીમારીઓ વાળા દર્દીઓને કોરોના બીમારી ના સમયે હાર્ટ એટેકની સંભાવના ખૂબ જ વધારે હોય છે. મિત્રો કોઈપણ કોરોનાના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. છાતીમાં ખૂબ જ દુખાવો થતો હોય અચાનક આપણા હૃદયના ધબકારામાં વધારો દેખાય.
મિત્રો આવા બધા લક્ષણો કોરોના માંથી સાજા થયા પછી અમુક વ્યક્તિ ઓને જોવા મળે છે. મિત્રો કોરોના ના દર્દીઓ માં હાર્ટ એટેકની સમસ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે મિત્રો ડોક્ટરોના જણાવ્યા અનુસાર છાતીમાં દુખાવો થવો, બ્લડ પોર્ટિંગ ના લીધે થતો હોય છે. અને આના લીધે હાર્ટ એટેકની સમસ્યામાં ખૂબ જ વધારો થાય છે.
મિત્રો જે લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે આવે છે તેવા લોકોને પણ થોડા સમય પછી હાર્ટ એટેક ની સમસ્યા જોવા મળતી હોય છે. ઘણા લોકોમાં કોરોના થયા પછી હૃદયના ધબકારા વધી જવાની સમસ્યા પણ થતી હોય છે. મિત્રો કોરોના ઇલાજમાં સ્ટીરોઈડ એક મહત્વની ભૂમિકા ભજવે છે,
પરંતુ ડોક્ટરના જણાવ્યા અનુસાર દર્દીઓને સ્ટીરોઈડ ક્યારે આપવું તે ખૂબ જ મહત્વની વાત કરે છે. મિત્રો આનાથી કોરોના દર્દીને ખૂબ જ મોટી સાઇડ ઇફેક્ટ થતી હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને આ પ્રકારની સમસ્યા ખૂબ જ વધારે પ્રમાણે જોવા મળે છે મિત્રો કોરોના થયા પછી black fungus ની બીમારી પણ સ્ટીરોઈડ ના લીધે થતી હોય છે.
મિત્રો ડોક્ટરોના જણાવ્યા અનુસાર જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જે લોકોને ઓક્સિજનની ઉણપ છે તેવા લોકોને જ સ્ટીરોઈડ ની સલાહ આપવામાં આવે છે. મિત્રો હેરોઈન વધારે માત્રામાં આપવાથી ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે મિત્રો જ્યારે કોરોના પોઝિટિવ આવે ત્યારે પહેલા અઠવાડિયામાં વાયરસ તેની અસર શરૂ કરે છે.
આ સમય દરમિયાન દર્દીને શરદી, ઉધરસ, તાવ આવવો આ બધી સમસ્યાઓ થતી હોય છે. મિત્રો ત્યારબાદ ૧૦ દિવસની આસપાસ વાયરસની અસર આપણા શરીરમાં વધુ માત્રામાં જોવા મળે છે. અને આ સમયે શરીરના બીજા અંગોમાં પણ વાયરસની અસર જોવા મળશે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોરોનાવાયરસ સીધા હૃદય ને અસર કરતો નથી પહેલા સી આર પી અને ડી ડાયમર બનવા લાગે છે. આ કારણથી ડી ડાયમર, સીબીસી, સી આર પી આ બધા ટેસ્ટ સાતથી આઠ દિવસ પછી કરાવવા જોઈએ. મિત્રો આ ટેસ્ટમાં તેની વેલ્યુ સામાન્ય કરતા વધારે આવે છે,
તો તેનાથી ખબર પડે છે કે આપણા શરીરમાં બીજા અંગોમાં પણ તેનો ઇન્ફેકશન ચાલુ થયું છે. મિત્રો આ ટેસ્ટ કરાવ્યા પછી આપણને ખબર પડે છે કે આપણા શરીરના કેટલાક અંગો વાયરસની લપેટમાં આવ્યા છે. મિત્રો જ્યારે પણ તમને ડોક્ટરો દ્વારા બ્લડ થિનર અને બીજી દવાઓ લખી આપી હોય અને આ દવાઓને સમયસર સેવન કરવાનું રાખો.
મિત્રો જો તમને સિગરેટ અને શરાબ નું વ્યસન હોય તો કોરોના માંથી સાજા થયા બાદ તુરંત જ તેનું સેવન ન કરવું જોઈએ. મિત્રો આવું કરવામાં આવે તો હૃદયને લગતી બીમારીઓ થઈ શકે છે. મિત્રો આ સમયે ખાવા ખુબ જ ધ્યાન રાખવું જોઈએ લીલા શાકભાજીનું સેવન વધુ માત્રામાં,
કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. કોરોના માંથી સાજા થયા પછી પાણીનું સેવન ખૂબ જ વધારે માત્રામાં કરવું જોઈએ. મિત્રો કોરોના માંથી સાજા થયા પછી વ્યક્તિઓ એ સામાન્ય કસરત પણ કરવી જોઈએ. મિત્રો ડોક્ટરના જણાવ્યા અનુસાર 6 મિનિટ ચાલવાથી અને ત્યારબાદ ઓક્સિજન,
લેવલ ચેક કરવાથી જો આપણું ઓક્સિજન લેવલ કમ્પલેટ હોય તો આપણે સમજવું જોઈએ કે આપણું હૃદય અને ફેફસા બંને નોર્મલ છે. મિત્રો કોરોના માંથી સજા થયા પછી દર્દીઓએ આ પ્રકારની નાની નાની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.