મિત્રો હાલના સમયમાં કોરોના ની ખૂબ જ મોટા પાયે મહામારી ચાલી રહી છે અને દુનિયામાં દરેક જગ્યાએ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે કોરોના ની બીમારીથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો તેમાંથી સાજા પણ થયા છે. મિત્રો હાલના સમયમાં કોરોના સામે લડવા,
માટે સરકાર દ્વારા વેક્સિનેશન નો આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ અમુક લોકોના જણાવ્યા અનુસાર વેક્સિનેશન થી ઘણી બધી સાઇડ ઇફેક્ટ પણ જોવા મળતી હોય છે મિત્રો આજના આ લેખમા અમુક એવા કેટલાક લોકો હોય છે જેમને રસી ન મુકાવવી જોઇએ તેના વિશે વાત કરીશું.
મિત્રો હાલના સમયમાં વધતા કોરોનાના સંક્રમણની વચ્ચે વેક્સિનેશન અભિયાન પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મિત્રો હાલના સમયમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશન નો અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય બધા જ પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર ને આદેશ આપ્યો છે કે,
તેના સેન્ટર ઉપર કઈ વેક્સિનેશન અપાઈ રહી છે. પરંતુ હાલના સમયમાં આ વેક્સીનને લઈને ઘણા લોકોમાં ડર સતાવી રહ્યો છે. મિત્રો હાલના સમયમાં વ્યક્તિ વેક્સિન ની સાઈડ ઇફેક્ટ ને લઈને ખૂબ જ પરેશાન છે. મિત્રો ઘણા એવા મામલામાં અમુક વ્યક્તિને રસી લીધા પછી મોત પણ થયા છે.
પરંતુ જાણકારોના જણાવ્યા અનુસાર બતાવવામાં આવ્યું છે કે કેવા લોકો એ વેક્સિન ન લગાવવું જોઈએ. મિત્રો કો વેક્સિન નામની રસી ને ભારત બાયોટેક નામની કંપની એ તેનું નિર્માણ કર્યુ છે. મિત્રો કંપનીએ આ રસી વિશે એવી માહિતી આપી છે કે કોઈપણ વ્યક્તિ ને કોઈપણ વસ્તુની એલર્જી હોય તેવા વ્યક્તિઓ એ આ રસી ન મૂકવી જોઈએ.
મિત્રો વ્યક્તિ ને પ્રથમ ડોઝ પછી જો કોઈપણ પ્રકારના સાઈડ ઈફેક્ટ જોવા મળે છે તો આ વ્યક્તિ એ રસી ન લેવી જોઈએ. કોઈપણ વ્યક્તિ પહેલાં કોઈ બીજી રસી લીધી હોય તેવા વ્યક્તિઓ એ કો વેક્સિન રસી ન લેવી જોઈએ. મિત્રો બીજી રસીનુ નામ છે કોવીશિલ્ડ આ રસી ભારતની જ એક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે.
મિત્રો કંપનીના જણાવ્યા અનુસાર આ રસી પણ ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ. મિત્રો કોઈપણ વ્યક્તિને પહેલાથી જ કોઈ પણ વસ્તુની એલર્જી હોય તેવા વ્યક્તિને આ રસી ન લેવી જોઈએ મિત્રો કો વેક્સિન રસી ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ આ વેક્સિનેશન ન મૂકવી જોઈએ.
મિત્રો બંને કંપનીઓ એ તેની રસી ની સાઈડ ઇફેક્ટ જણાવી છે. મિત્રો આ રસી જે જગ્યા પર લેવામાં આવી હોય ત્યાં થોડો દુખાવો થઇ શકે છે. આ જગ્યા ઉપર કોઈ લાલાશ થઈ જાય છે અને ખંજવાળ આવવાની પણ સમસ્યા રહેતી હોય છે. મિત્રો આ સાથે જ હાથ જકડાઈ જવાની સમસ્યા પણ જોવા મળે છે.
આ રસી લીધા પછી શરીરમાં થોડી કમજોરી પણ આવી શકે છે. શરીરમાં દર્દ થવું, તાવ આવવો, માથું ભારે ભારે થવું, બેચેની થવી આ બધી સાઇડ ઇફેક્ટ કોરોનાની રસી લીધા પછી થતી હોય છે. મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલય દરેક પ્રાઇવેટ રસીકરણ સેન્ટરો ને નિર્દેશ કર્યો છે કે સેન્ટર દ્વારા માહિતી આપવામાં આવે કે તેના સેન્ટર ઉપર કઈ રસી મુકાય રહી છે.
આ જાણકારી પહેલેથી મળી જવાથી વ્યક્તિ ને સેન્ટર સિલેક્ટ કરવામાં ખૂબ જ આસાની રહે. મિત્રો હાલના સમયમાં ભારતમાં કો વેક્સીન અને કોવિશિલ્ડ નામની રસી મુકાઈ રહી છે. અને હાલના સમયમાં 18 વર્ષથી ઉપરના નાગરિકોને રસી મૂકવાનું અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મિત્રો દરેક વ્યક્તિ ડોક્ટરની સલાહ પ્રમાણે જ કોરોનાની રસી મુકાવવી જોઈએ.
જો તમે આવી ખૂબ જ ઉપયોગી માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.