ક્યારેય ના સાંભળ્યા હોય એવા પપૈયાના અનેક રોગોને દૂર કરવાના 100 ટકા અસરકારક ફાયદાઓ.

આયુર્વેદ શાસ્ત્ર માં પપૈયા ને એક ફળ જ માનવામાં નથી આવતું પરંતુ પપૈયા ને એક સર્વ શ્રેષ્ઠ ઔષધી માણવા આવે છે. કેમ કે પપૈયા ની અંદર અમુક એવા ગુણ છે કે તે તમારા શરીરને ફાયદાકારક સાબિત થાય છે અને તે તમારા શરીરના અનેક પ્રકાર ના રોગોને દૂર કરવામાં ઉપયોગી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પપૈયું કાચું હોય કે પાકું બંને આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે કેમ કે પપૈયામાં ભરપૂર માત્રામાં વિટામિન એ, બી અને સી ની સાથે થોડી માત્રા માં વિટામિન ડી પણ છે. પપૈયું પેપ્સીન નામના પાચક રસ નો એક પ્રાકૃતિક સ્ત્રોત છે.

તેમાં કલેશિયમ અને કેરોટિન સારી માત્રા માં રહેલી હોય છે. આ સિવાય ફોરફરસ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સાઈડેં, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન પણ ભરપૂર માત્રા માં છે. પપૈયું આખા વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કબજિયાત ને લગતા બધા રોગોનું મૂળ કારણ છે પપૈયા માં પેપ્સીન નામનો પદાર્થ ભરપૂર માત્રામાં રહેલાં છે જે તમે ખાધેલો ખોરાક પચાવવા માં મદદરૂપ થાય છે તેમજ પેટ માં ગેસ ની સમસ્યા પણ દૂર કરે છે. આથી પપૈયાનું સેવન કરવાના કારણે તમારુ પાચનતંત્ર વધારે મજબૂત બને છે.

જેથી કરીને શરીરમાં ઘણી બીમારીઓ દૂર થાય છે કાચું પપૈયું ખાવાથી માસિક દરમિયાન આવતી સમસ્યા પેટમાં દુખાવો, વધારે બ્લીડીંગ માં ખૂબ રાહત મળે છે. પપૈયા માં દૂધ મેળવી ને થોડા દિવસ ધાધર ઉપર લગાવવાથી ધાધર મટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પપૈયા માં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન એ તથા સી હોય છે જે તમારા શરીરની અંદર જામેલો વધારાનો કોલેસ્ટ્રોલ ને દુર કરે છે આથી તમને કોલેસ્ટ્રોલ ને લગતી દરેક સમસ્યામાં રાહત થાય છે. એટલે કે પપૈયા એ એન્ટી એન્જિન નું કામ કરે છે.

જો કોઈ પણ વ્યક્તિ ને હરસ ની સમસ્યા હોય તો તેના મસા સુખાઈ જાય છે પપૈયા માં ખુબ જ ઓછી કેલરી હોવાથી ડાયટિંગ માં પણ પપૈયા ખાઈ શકાય છે. તે શરીરમાં જામેલી વધારાની ચરબી દૂર કરે છે. જો તમને મોટાપાની સમસ્યા પણ દૂર થાય છે.

સાંધાના દુખાવામાં પપૈયાના પાન નું સેવન કરવામાં આવે તો સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે પપૈયાના પાનનો રસ જો ડેન્ગ્યુ ના દર્દી ને પાવામાં આવે તો તેના શરીરમાં તેના કારણે પ્લેટલેટ કાઉન્ટ માં વધારો થાય છે અને તેણે ડેન્ગ્યુ ની સમસ્યા થી દૂર કરે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment