મિત્રો હાલ માં કફ જન્ય વાતાવરણ છે. ઘણા બધા આયુર્વેદા ચાર્યો દ્વારા કહેવામા આવ્યું છે પાણી પીવાથી પણ કફ વધે છે. આ વાત સાંભળી ને ઘણા લોકો ચિંતામાં આવી જાય છે . કે પાણી પીધા વગર કેમ ચાલે. પરંતુ પાણી પીવાથી તો ગજબના ફાયદા થતા હોય છે.
પરંતુ મિત્રો પાણી ને જો શુદ્ધ કરીને પીવામાં આવે તો ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે અન્યથા મોટું મોટું નુકસાન પણ થઈ શકે છે. ઘણીવાર પાણી માં અમુક પ્રકારના બેક્ટેરિયા કે જીવાણુઓ ના લીધે પણ શરીરમા મોટુ નુકશાન થતું હોય છે.
મિત્રો હાલમાં જે મહામારી જે બીમારી ચાલી રહી છે તેમા પાણી ને શુદ્ધ કરીને જ પીવું જોઈએ. એટલા માટે કહેવાય રહ્યુ છે કે પાણી હંમેશા મેડીકેટેડ પાણી એટલે કે શુદ્ધ પાણી જ પીવું જોઈએ જેનાથી કફ સંબંધિત બીમારીઓ મા ખુબ જ રાહત મળે છે.
મિત્રો આ મહામારી માં તમે ઘરની બહાર તો નીકળી શકો નઈ. જેના માટે આજના લેખમા અમે તમને એક મેડીકેટેડ પાણી એટલે કે શુદ્ધ પાણી ઘર માજ બનાવવાની દેશી રીત બતાવવા ના છીએ જેનો ઉપાય કરવાથી તમે ઘરે જ શુદ્ધ પાણી બનાવી શકો છો અને કફ જેવી બીમારી માંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે તમે શુદ્ધ પાણી ઘરે જ બનાવી શકો છો. અને જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી તમારે આ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી કરીને કફની સમસ્યા થશે નહીં અને શરદી ઉધરસમાં પણ આ પાણીના સેવન કરવાથી ખૂબ જ ફાયદો થશે.
તો મિત્રો આ શુદ્ધ પાણી કઈ રીતે બનાવવું જેનાથી શરીરમાં નુકશાન ની જગ્યા એ ફાયદો થાય. પાણીની અંદર બેક્ટેરિયા કઈ રીતે નાશ થાય અને જીવાણુ હોય તો જીવાણુ નો નાશ થાય અને પાણી શુદ્ધ રહે. તેના માટે તમારે ફક્ત પાણીમાં સૂંઠ જ ઉમેરવાની છે.
મિત્રો સૌ પ્રથમ તમારે સૂંઠને ખાંડીને તેનો પાવડર બનાવી લેવાનો છે. મિત્રો આ પાણી બનાવવા માટે સૌપ્રથમ તમારે બે લિટર પાણી લેવાનું છે. અને તેને ગરમ કરવા મૂકવાનું છે. અને તેમાં બે ચમચી સૂંઠનો પાવડર પાણીમાં નાખવાનો છે.
મિત્રો પાણી બરાબર ગરમ થઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લેવા નુ છે અને એને ઠળવા માટે મૂકી દેવાનુ છે. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે એક મોટી બોટલમા ભરી ને મૂકી દવાનું છે. જ્યારે પણ તમારે પાણી પીવું હોય ત્યારે એ જ પાણીનો પીવા માટે ઉપયોગ કરવાનો છે.
મિત્રો આ કોરોનાની આ મહામારી માં આ પાણી છે એ ખુબ જ પાવરફૂલ છે. અને કફ શરદીને તમારી આજુબાજુ મા આવવા દેતું નથી. એટલા માટે મિત્રો પાણી થી પણ કફ અને શરદી જેવી બીમારીઓ થાય છે. જેથી કરીને આ ઉપાય કરવાથી શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયો ની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.