આયુર્વેદ

આ દેશી ઉપાયથી તમારું આખું ઘર સેનેટાઇજ થઈ જશે. અપનાવો 100 ટકા અસરકારક દેશી ઉપાય.

મિત્રો હાલના સમયમાં જે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. આખા વિશ્વમાં આ વાયરસે હાહાકાર મચાવી દીધો છે. અને આખા વિશ્વ પર કોરોના વાયરસના સંકટ મંડરાઇ રહ્યું છે. મિત્રો ઘણા આયુર્વેદિક ઉપાયો ઔષધિ આપણ ને હમણાં મળી રહી છે. અને આ વાયરસ સામે દવા કરતા આવા આયુર્વેદિક ઉપચાર કારગત નીવડી રહ્યા છે.

મિત્રો એટલે હાલના સમયમાં દવા કરતા દેશી ઉપચાર સારું કામ કરી રહ્યા છે. અને શરીરમાં ખૂબ જ કામ કરી રહ્યા છે. મિત્રો આજે અમે તમને આ વાયરસ સામે રક્ષણ મેળવવા એક આયુર્વેદિક ઉપાય બતાવાના છીએ જેનાથી તમને ખૂબ જ ફાયદો થવાનો છે

મિત્રો આ વાયરસ ના સમય મા દેશી ઉપચાર કરવા માટે તમારે તમારી આજુબાજુ ઝાડના પાન ખરતા હોય છે થોડા થોડા અથવા તો ઝાડના પાન જો સુકાઈ ને ખરી પડતા હોય છે એ પાન ભેગા કરવાના છે. રોજ જે પાન ખરતા હોય તો તમારે ભેગા કરવાના છે.

મિત્રો આ પાન ભેગા કરીને સાંજ ના સમયે એટલે કે સાંજે સાત વાગ્યા ની આસપાસ આ પાન ને સરગવાના છે. મિત્રો બને તો આની અંદર એક લીમડાની ડાળખી નાખવી અને તેમાં કપૂર અને લવિંગ નાખો, મિત્રો જો તમે એક લીમડાની ડાળી નાખો તો એનો એક જોરદાર ધુમાડો થશે.

મિત્રો આ ધુમાડો એટલો પાવરફુલ હોય છે કે તમારા ઘર પુરતો વાયરસને ભગાડી દેશે. મતલબ આ ધુમાડાથી તમારા ઘર પુરતો વાયરસ નાબૂદ થશે. મતલબ આ ધુમાડો એક સેનેટાઇઝરનું કામ કરે છે અને તમારા ઘરના આ વાયરસ સામે પૂરતું રક્ષણ આપે છે.

મિત્રો વાતાવરણમા જે બેક્ટેરિયા અને જીવાણુઓ હોય છે તેને આ ધુમાડો નાશ કરે છે. એટલે કે આવા વાયરસ ને વાતાવરણ માંથી નાશ કરે છે. એટલે કે આ રીતે આખા ગામમાં વ્યક્તિ ઘરે ઘરે આવો ધુમાડો કરે તો આખા વાતાવરણ માંથી વાયરસનો નાશ થઈ જાય છે.

મિત્રો આ ઉપાય કરવાથી આખા ગામ માંથી વાયરસ નાશ પામે છે અને ગામમા ફેલાયેલ વાયરલ ઇન્ફેકશન ની બિમારી સંપુર્ણપણે નાશ પામે છે. એટલે જો તમે ઘરે ઘરે અને શેરીએ શેરીએ આ ધુમાડો કરો તો હવા મા ફેલાયેલો વાયરસ નાશ પામે છે અને આ ધુમાડો એક સેનેટાઇઝર નું પણ કામ કરે છે.

જો તમે આવા જ અવનવા દેશી ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *