આયુર્વેદ

પાણીની જેમ તમારા શરીરની ચરબી ઓગળવાનો 100 % અસરકારક ઘરેલું ઉપાય છે આ ચૂર્ણ.

જે લોકોનું વજન વધી ગયું હોય, જે લોકોના શરીરમાં ચરબીના થર જામી ગયા હોય, પેટ ગોળ દડા જેવુ થઈ ગયુ હોય, તેને ઓવરવેઇટ ની સમસ્યા કહેવાય છે જે લોકોનું વજન વધી ગયુ છે એ લોકો માટે આજના લેખમા અમે એક સરળ ઉપાય લઈને આવ્યા છીએ.

આજના સમયમાં ઘણા બધા લોકોને વજન વધવાની સમસ્યા થવા લાગી છે લોકો જીમ જઇ પરસેવો પાડે છે પણ વજન ઘટતું નથી એના માટે અમે તમને અહીં એક ઉપાય બતાવાના છીએ.

શરીરમાં ચરબી વધવાના ઘણા બધા મૂળભૂત કારણ હોય છે પ્રથમ તો આપણી જીવનશૈલી ખરાબ જીવનશૈલી હોવાને કારણે પણ શરીરમાં ચરબી વધી જતી હોય છે એ શિવાય બહાર નું ખાવાની ટેવ અતિશય ફાસ્ટફૂડ ખાવાથી આપણા શરીરમાં ચરબી વધી જાય છે.

જે લોકોના જીવન બેઠારા થઈ ગયા છે એ લોકોને વજન વધવાની સમસ્યા વધારે હોય છે મિત્રો આવા ઘણા બધા કારણો હોય છે જેના લીધે શરીર નું વજન વધતુ હોય છે અને ચરબીના થર શરીરે જમતા હોય છે.

મિત્રો શરીરની ચરબી ઘટાડવા માટે એક સરળ ઉપાય છે જેમ કે તમારે પહેલા આ પાંચ વસ્તુ લઈ લેવાની છે સૌ પ્રથમ સુકા ધાણા લેવાના છે સુકા ધાણા કોલેસ્ટ્રોલ ને દુર કરે છે, શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરે છે

ત્યાર પછી ત્રિફળા લેવાના છે ત્રિફળા ચૂર્ણ શરીરની મોટી મોટી બીમારીઓ દૂર કરવામા મદદરૂપ થાય છે આ ચૂર્ણ ગેસ એસિડિટી અને કબજિયાત ને દૂર કરે છે ત્યાર બાદ મિત્રો વળીયારી લેવાની છે તે સ્વાદે તીખી કડવી અને તુરી સાથે પચવામા ખુબજ હલકી હોય છે, વળીયારી પાચનશક્તિ વધારે છે અને લોહીને શુદ્ધ કરવામા મદદ કરે છે.

ત્યારબાદ મિત્રો તમારે લેવાનું છે જીરુ, પેટની તમામ સમસ્યાઓ માટે જીરું એ રામબાણ અને અકસીર ઈલાજ છે પાચનશક્તિ વધારે છે અને કબજિયાત ને દૂર કરે છે ત્યાર બાદ તમારે લેવાની છે ઇસબગુલ,

ઇસબગુલ શરીરનો વજન ઘટાડવા માટે અને ચરબીને દૂર કરવા માટે ઉત્તમ ગુણધર્મ ધરાવે છે મિત્રો આ પાચ વસ્તુ તમારે લેવાની છે અને એને મિક્સ કરી ને એક આયુર્વેદિક ચૂર્ણ બનાવવાનું છે.

મિત્રો આ ચૂર્ણ નું સેવન દિવસમાં બે વાર તમારે કરવાનુ છે એક સવારે ખાલી પેટે અને રાત્રે જમ્યા પછી પિસ્તાળીસ મિનિટ પછી તેનુ સેવન તમારે કરવાનુ છે એના માટે તમારે એક ગ્લાસ હૂંફાળુ પાણી લઈ તેમાં એક ચમચી ચૂર્ણ નાખીને પીવાનું.

મિત્રો આ ચૂર્ણ નું સેવન કરવાથી તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થશે અને શરીરમાં વજન પણ ઓછો થશે અને સાથે અને બીમારીઓ પણ દૂર થશે અને તમે એકદમ ફિટ થઈ જશો. તો જરૂર આ 5 વસ્તુ મિક્સ કરી ચૂર્ણ બનાવો અને ઉપયોગ કરો. 100 % ફર્ક પડશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *