આયુર્વેદ

જો આટલુ કરશો તો કોઈ દિવસ પગમા કપાસી નહી થાય અને થયેલી પણ દુર થઈ જશે. નહીતો…..

મિત્રો તમે પણ પણ ઘણીવાર સાંભળ્યુ હશે કે કેટકલના મોઢે કે પગમાં કપાસી થઈ છે. ખાસ કરીને ગામડાના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તેઓ ઘણીવાર ચપ્પલ નો ઉપયોગ કર્યા વગર ચાલતા હોય છે તેના કારણે પગની ચામડી કડક થઇ જાય છે અને કપાસી થાય છે.

તે ઉપરાંત તે લોકો ફિટ ચપ્પલનો ઉપયોગ કરે છે તેમની ચામડી સતત સખત થવાને કારણે ફોલ્લા પડી જાય છે. તે પગના તળિયાના અને ઉપર ના ભાગે જોવા મળે છે. તેમાં પાસ ભરાય છે અને સમય જતાં તે કપાસી બને છે. જ્યારે કોઈ જગ્યાએથી કાંટો વાગે ત્યારે તે જગ્યા પર કપાસી થઈ જાય છે.

કડક ચપ્પલ કે સ્લીપર પહેરવાથી પણ ફોલ્લા પડી જાય છે. થોડા સમય બાદ તે ચણાના દાણા જેવડું અથવા તો પતાસા જેવું થઈ જાય છે. જે લોકો ને કપાસી થઈ હોયબ તેવા લોકો ચાલી પણ શકતા નથી. કેટલીક વાર તો ઓપરેશન પણ કરાવવું પડે છે. તે ભયાનક સ્વરૂપ ધારણ કરે છે.

આ કપાસી માટેનો એક ઉપાય છે મિત્રો એક લીંબુનો રસ લેવો, તેમાં હળદળ અને એક ચમચી લસણનો રસ ઉમેરી તેને બરાબર હલાવી દેવું . એક્દમ ઘટ્ટ થાય જાય એટલે રાતે સૂતી વખતે તેને ગરમ સાફ કરી ત્યારબાદ તેના ઉપર લગાવી દેવું અને સહેજ પાટો બાંધી દેવો.

સવારે ઉઠ્યા બાદ તેને હૂંફાળા પાણીથી સાફ કરી દેવું અને થોડા જ દિવસમાં આ સમયમાંથી છુટકારો મળી જશે. મિત્રો બીજો એક ઉપાય છે 5 નંગ લવિંગ લેવાના છે અને તેમાં લસણની 4 કળિયો લઈ આ બન્નેની પેસ્ટ બનાવી. ત્યારબાદ દેશી ગાયનું ઘી લેવાનું છે.

આ પેસ્ટમાં ઘી નાખી તેને થોડુંક ગરમ કરવાનું છે હવે તેને રાતે આ કપાસી પર લગાવી રાત રહેવા દેવું. પછી પાણીથી ધોઈ લેવું તેનાથી કપાસીની સમસ્યા દૂર થઈ જશે અને તમારે ઓપરેશન વગર દૂર કરી શકશો. મિત્રો આ બન્ને ઉપાય માંથી તમને જે યોગ્ય લાગે તે જ ઉપાય કરવાનો છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *