દરેક શાકાહારી વ્યક્તિમાં જોવા મળતી B-12 ની કમીને કરો દૂર આ શાકાહારી આહારથી.

મિત્રો હાલના સમયમાં વિટામિન બ 12 ની સમસ્યા સામાન્ય બનતી જાય છે. મોટા ભાગના લોકોને આ સમસ્યા છે પરંતુ આ વિટામિન બી 12 શુ છે આજ ના આ લેખ મા અમે તમને એવી આયુર્વેદિક ગોળી બનાવતા શીખવાડીશું જેનાથી બી 12 ની ઉણપ દૂર થશે .

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

માનવ શરીરને ચલવવા માટે વિટામિન બી 12 ની ખુબ જ જરૂરિયાત હોય છે, વિટામિન બી 12 ની ઉણપથી શરીરમાં ઘણી બધી તકલીફ થતી હોય છે મિત્રો જે લોકો માંસાહારી છે એ લોકોને વિટામિન બી 12 ની કમી વર્તાતી નથી.

મિત્રો ભરપૂર એવા શાકાહારી ખોરાક છે જેમાથી વિટામિન બી 12 ભરપૂર માત્રામા મળી રહે છે વિટામિન બી 12 ની ઉણપથી શરીરમાં થાક લગાવો, શરીરમાં અશક્તિ થવી, હાથ અને પગમાં ધ્રુજારી આવે, ખાલરી ચડી જાય. શરીરમાં રક્તકણો ની ઉણપ પણ વિટામિન બી 12 ની ઉણપ થી થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો બજાર મા વિટામિન બી 12 ની ગોળી મળતી હોય છે તેનાથી તમે તેની કમી પૂરી કરી શકો છો અથવા તો તમારા ખોરાક માં બદલાવ લાવીને કે જે ખોરાકમાં વિટામિન બી 12 ભરપૂર માત્રામાં છે એવો ખોરાક લેવો જોઇએ

મિત્રો આજના આ લેખમા અમે તમને એક એક સરળ ઉપાય બતાવાના છીએ જેનાથી તમે આસાનીથી ઘરે વિટામિન બી 12 ની ગોળીઓ બનાવી શકો છો અને આ ઉપાય કરવાથી ક્યારેય વિટામિન બી 12 ની કમી થશે નઈ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય માટે તમારે 20 થી 25 ગ્રામ સૂકા ધાણા લેવાના છે અને એનો પાઉડર બનાવી દેવા નો છે ત્યાર બાદ તમારે 100 ગ્રામ ગોળ લેવાનો છે અને એક કે બે ચમચી દેશી ગાયનું ઘી લેવાનુ છે

ત્યાર બાદ ઘી ને ગરમ કરીને તેમા ધાણા નો પાવડર અને ગોળ મિક્સ કરી લેવાનો છે અને થોડુ કઠણ થાય એટલે એની નાની નાની ગોળીઓ બનાવી લો. મિત્રો આ ગોળી તમારે સવાર અને સાંજ એક એક ગોળી ચૂસવાની છે

મિત્રો આ ગોળી ને તમારે સવારે અને સાંજે જમ્યા પહેલાં લેવાની છે અને પછી જમવાનુ છે મિત્રો આ ઉપાય કરવાથી જો વિટામિન બી 12 ની ઉણપ હશે તો તે દૂર થશે.

અને વિટામીન બી12ની ઉણપ દૂર કરવા માટે તમારે ફોતળા વાળા કઠોળ ખાવાના છે જેથી તમને વિટામીન B12 મળી રહે, અને ખોરાક સાથે સાથે તમારે રોજનું એક ધારું 1km ચાલકાનું છે જેનાથી તમારા શરીર માં પાચનક્રિયા સારી થાય અને જે ખોરાક લો તેમાં થી સારી રીતે તમારી બોડીને વિટામિન B12 મળી રહે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment