કાયમી ગેસ થવા પાછળ આ છે જવાબદાર કારણો. આટલું ધ્યાન રાખશો તો નહીં થાય ગેસ.

આજના સમયમાં જોવા મળે છે કે લોકો ગેસ થી ખુબજ પરેશાન રહે છે જેના કારણે આજકાલ લોકો નાના બાળકથી લઇ ને મોટા સુધી તમામ હેરાન રહે છે જેમાં કેટલીક દવાઓ જેવી કે એલોપથી, હોમીઓપેથી, દેશી વગેરે નો સમાવેશ જોવા મળે છે. આ એક સામાન્ય વાત છે પરંતુ તે ખૂબ વિકાર સ્વરૂપ ધારણ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે લોકો ખાવા પીવામાં ધ્યાન ન રાખતા હોય તેવા લોકો સતત એનો ભોગ બનતા હોય છે. જો તમારે આ બીમારીથી દૂર રહેવું હોય તો વાસી,વધુ પડતા મેંદાની વસ્તુઓ,ચોખાની વસ્તુઓ વગેરે નો ઉપયોગ ન કરવો જોઈએ. જમ્યા પછી થોડુ ચાલવુ જોઈએ જેના કારણે ખોરાક પચી જાય છે.

ગેસ થવાના કારણો:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગેસ થવાને કારણે પહેલાતો પેટ જકડાઈ જાય છે અને શરીર ભારે લાગે છે. તેના કારણે માથાનો દુખાવો,પેટનો દુખાવો ,પીઠ નો દુખાવો ,ભારે ગભરામણ વગેરે જોવા મળે છે. ખાવા ના સમયે અરુચિ,અંગોનો દુખાવો,દુર્બળતા અને મલનો અવરોધ વગેરે જોવા મળે છે. આ લક્ષણોને દૂર કરવા ત્રિફલા ચૂર્ણ ને હૂંફાળા પાણી સાથે લેવાથી ગેસ માટી જાય છે.

ગેસ ને મટાડવા માટે જૂની રોટલી,પળવલ, ટીંડોરા,કરેલા દૂધી,મેથીની ભાજી ,પાલકની ભાજી,સરગવો,દ્રાક્ષ,લીંબુ ,લસણ ,આદુ, ફુદીનો,મધ ,કોથમીર,અજમો,હિંગ અને સિંધવ,કાલા નમક,લવિંગ,વરિયાળી,સૂંઠ વગેરે આપના ઘરમાંથી જ મળી જાય છે જો આ બધાજ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરવામાં આવે તો ધરે જ ગેસ મટાડી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ક્યારેય ભુખ્યા ન રહેવું જોઈએ તથા સવારે વહેલા ઉઠીને વ્યાયામ કરવો જોઈએ. ભોજનમાં પણ વાસી ખોરાક તથા ભીંડા,મૂળા,માંસ તથા વધારે જળપાનનું સેવન ન કરવું જોઇએ. વાસી ખોરાક,અડદ,રાજમાં,પનીર,છોલે આ બધું ન ખાવું જોઈએ.

વધારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ તથા ચિંતામુક્ત રહેવુ જોઈએ. મુત્ર તથા વાયુના વેગ ને ક્યારેય ન રોકવો જોઈએ. ખૂબ ચાવીને ખાવું જોઈએ તથા હલકો ખોરાક લેવો જોઈએ જેના કારણે ઝડપથી પચી જાય. આહાર રુચિ ઉત્તપન્ન કરે તેવો હોવો જોઈએ.

અતિશોક કે ગભરામણ ની સ્થિતિ માં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. ખોરાક લીધા પછી લીંબુ અથવા આદુના ટુકડાને ખાવા જોઈએ અથવા પાણીમાં સિંધવ નાખીને પીવું જોઈએ. મધનું સેવન કરવું જોઈએ. સવારે કોથમીર નો તથા લીલા ધાણા નો રસ સિંધવ મીઠું નાખીને પીવું જોઈએ.

એનો ઉપયોગ કરવામાં આવશે તો ક્યારેય ગેસ ની બીમારી નહિ થાય અને તેનાથી સ્વસ્થ રહી શકાય છે તો મિત્રો ગેસ થી ની તકલીફ માંથી દૂર રહેવું હોય તો આ કારણો થઈ દૂર રહેવું

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Comment