મહિલાઓને સ્વેતપ્રદરના લીધે શરીર ધોવાવાની સમસ્યાને કરો દૂર. આ ઘરેલું ઉપાયથી.

સામન્ય રીતે કેટલીક સ્રીઓમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે તેમાં તેને જુદી-જુદી રીતે ઓળખવામાં આવે છે. જેમ કે લ્યુકેરિયા, સ્વેતપ્રદર, સફેદ પાણી,શરીર ધોવાવુ જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને આવો પ્રોબ્લેમ થવાથી શરીરમાં નબળાઇ આવી જાય છે, તથા કમરનો દુઃખાવો થાય છે. તે ઉપરાંત માથું સતત દુખે છે, અને લોહીની ટકાવારીમાં ઘટાડો થાય છે. ઘણી સ્રીઓમાં આ સમય જોવા મળે છે પરંતુ તે છુપાવીને રાખતા હોય છે. જો તેનો ઘરેલુ ઉપચાર કરીને તેને દૂર કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સ્રીઓ માં જોવા મળતું સફેદ પાણી જે શરીર ના બધાજ અંગો પર અસર કરે છે જેના કારણે પિરિયડ માં પણ અનિયમિતતા આવે છે, અને તેના કારણે શરીરમાં પણ અનિયમિત રીતે વજનમાં વધારો થાય અથવા ઘટાડો જોવા મળે છે. દરરોજ આ પ્રોબ્લેમ થવાથી શરીર નબળું પડી જાય છે અને કામ કરવામાં અશક્તિ આવે છે. સતત બેચેની રહે છે અને કામ કરવું ગમતું નથી. તેના કારણે લોહીની પણ ઉણપ સર્જાય છે.

સ્વેતપ્રદર રોકવાના ઘરેલુ ઉપાયો:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ખાટી છાશ માં નાગકેસર નાખી નયના કોઠે ત્રણ વાર લેવાથી સફેદ પાણીમાં ચોક્કસ રાહત મળે છે. ધાબળાને ભાતના ઓસામણ માં નયન કોઠે લેવાથી ખૂબ જ ફાયદો કરે છે. સેતુરના પાનને વાટીને તેના રસ ને સવારે નયના કોઠે લેવાથી ફાયદો કરે છે. પાણીમાં સૂકા ધાણા નાખી આખી રાત રહેવા દેવાથી સવારે નયના કોઠે પીવાથી સ્વેતપ્રદર માં આરામ મળે છે.જ્યાં સુધી આરામ ન મળે ત્યાં સુધી નિયમિત રીતે સેવન કરવું જોઈએ.

માસિક સંબધી કોઈપણ તકલીફ હોય તો આ પ્રયોગ ખૂબ ફાયદો કરે છે. દેશી ભાત ને પાણીમાં પલાળી સવારે પીવાથી ચોક્કસ થી ફાયદો થાય છે. કાળા ચના નું સૂપ બનાવી પીવાથી ફાયદો થાય છે. એલોવેરા ના નાના કટકા કરી અડધા ગ્લાસ પાણી માં ઉકારી પેશબ વાટે જગ્યાએ લગાવાથી ચેપની સમસ્યા મટે છે.આવી સમસયાવાળા સ્રીઓએ તીખી, તળેલું, નોનવેજ, બજારની વસ્તુઓ વગેરે ઓછી ખાવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અમળા, કેલા, દ્રાક્ષ વગેરે ખાવાથી ખૂબ ફાયદો થાય છે. તમારી આસપાસ જોવા મળતા બાગ બગીચામાં જાસૂદના ફૂલ ની કળિયો જેને થોડા દૂધ સાથે મિક્સ કરીને પછી એક ગ્લાસ દૂધમાં નાખી ને સવારે પીવાથી ખુબજ લાભ થાય છે, એવું એક અઠવાડિયા સુધી કરવું જોઈએ. સૂંઠ અને ભારંગી ( આ એક વનસ્પતિ છે ) ને સરખી માત્રા માં લઈને ચૂર્ણ બનાવી ભાતના ઓસામણ સાથે લેવાથી ખુબજ ફાયદો થાય છે. ભાત ના ઓસામણ સાથે દાભડા ના મૂળની ચટણી બનાવી ત્રણ દિવસ સુધી લેવાથી આ સમસ્યા માંથી આરામ મળે છે.

તમારી આસપાસ રહેલા ઉંબરના બીજ ને મધ સાથે મિક્સ કરીને લેવતબી લ્યુકેરિયા માટે છે તે ઉપરાંત સાકર વાળું ઉપરથી દૂધ પીવું. એવું પાંચ દિવસ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ પ્રયોગ દરમિયાન ભાત અને સાકર અથવા દૂધ સાથે લેવાં છે. આમ જુદા-જુદા ઉપાયો સાથે આ પ્રયોગ કરવાથી સ્વેતપ્રદર માં આરામ મળે છે અને કાયમ માટેનો રોગ દૂર થાય છે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરીવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment