આપના શરીર માં વાત પિત અને કફ નું અસંતુલન થાય ત્યારે આપના શરીર માં અનેક બીમારી થાય છે. કફ ખાસ કરીને શિયારા ની ૠતુ માં થાય છે. આપના શરીર માં ફોસ્ફરસ નામના તત્વ ની ઉણપ આવે છે ત્યારે કફ થાય છે. કફ થાય ત્યારે ફોસ્ફરસ તત્વ આપના શરીર માં જાય ત્યારે કફ મટી જાય છે કફ જમા થવા ના બીજા ઘણા કારણો પણ હોય શકે જેવા કે શરદી તાવ ફલૂ ,વાયરલ ઇમફેકશન,વધારે પડતું સ્મોકિંગ થી પણ કફ થઈ શકે છે
કફ મટાડવા માટે ઉપાય—કફ ઘરેલુ ઉપચાર થી પણ મટાડી શકાય છે જેમ કે દેશી ગોર એ કફ મટાડવા માટે ઉપયોગી થઈ શકે છે. બીજો ઉપાય 2 કપ પાણી માં 30 મરી પીસીને ચોથા ભાગનું પાણી થાય ત્યાં સુધી ઉકારી તેમાં એક ચમચી મધ મીશ્ર કરી પીવાથી કફ દૂર થઈ શકે છે. લસણ ખાવાથી પણ કફ બહાર નિકરી જાય છે. આ દેશી ઉપચાર થી ટીબી જેવી બીમારી પણ દૂર થઈ શકે છે.
શરદી:-
ઋતુ પરિવર્તનના કારણે આપના આહાર વ્યવહાર મા પરિવર્તન થતા શરદી થાય છે શરદી એ એક પ્રકાર નું વાયરલ ઇમફેકશન છે શરૂયાત માં છીંકો આવે છે. ત્યારે પછી શરદી થતા આંખ માંથી પાણી માથા નો દુખાવો પણ થતો હોય છે શરદી માં કેટલીક વાર તાવ પણ આવતો હોય છે .
શરદી મતાંડવાના ઉપાય —-આપણે ઘરેલુ ઉપચાર દ્ધારા મટાડી શકાય છે. આદુ નો રસ અને એક ચમચી મધ સવાર સાંજ ખાવાથી શરદી મટી જાય છે. કાંદા ના રસ ના ટીપા નાક માં નાખવાથી શરદી મટી જાય છે.ગરમ પાણી માં વિક્સ બોંમ નાખી ને નાસ લેવાથી પણ શરદી મટી જાય છે. ચીની કબાબ
સવારે ગરમ પાણી માં 2-4 ચોરી ને પીવાથી પણ શરદી મટી જાય છે
મીશ્ર ઋતુ થવાથી શરદી અને ઉધરસ થતી હોય છે. ગરમી ની સીઝન ચાલુ થતા ઠંડુ પાણી કે વસ્તુ ખાવાથી પણ ઉધરસ થઈ શકે છે. કોઈ ચેપ કે વાયરસ ના કારણે પણ ઉધરસ થઈ શકે છે. ઉધરસ મટાડવા ગરમ કરેલા દૂધ માં હળદર નાખીને પીવાથી ઉધરસ મટી જાય છે અને કફ હોય તો પણ તૂટી જાય છે. તુલસી નો રસ સાકર સાથે પીવાથી પણ ઉધરસ માં રાહત મળે છે
ઋતુ સંક્રમન થવાની પણ શરદી ઉધરસ અને કફ થતો હોય છે તેના લીધે માથાનો દુઃખાવો તાવ અરુચિ જેવી સમસ્યા પણ થતી હોય છે. શરદી,ઉધરસ અને કફ મટાડવા માટે ગરમ પાણી માં હળદર અને લીંબુ નાખી ઉકારીને પીવાથી પણ મટી જાય છે. જો આ બીમારી નો ઇલાજ ના થાય તો એમાં થી બીજી બીમારી પણ થઈ શકે છે માટે સારવાર લેવી જરૂરી છે
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.