પાંચ મિનિટમાં કરો આધાશીશીનો દુખાવો દૂર આ ઘરેલું ઉપાય વડે..

આધાશીશી એ એક પ્રકારનો માથાનો દુખાવો જ છે. તેમાં માથાનું સતત દુખાવો થતો હોય છે. આધાશીશી રોગ નો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે જેમ કે જ્યારે દિવસ ઉગે ત્યારે તેનો દુખાવો શરૂ થતું હોય છે. એમાં જેમ જેમ સૂર્ય ઉઠતો જાય છે તેમ તેમ તેનો દુખાવો સતત વધતો જાય છે. અને ઠીક બપોરના બાર વાગ્યે એટલે કે સૂર્યનો તાપ માથે આવે એટલે સતત દુખાવો થાય છે, અને જેમ જેમ સૂર્ય આથમે તેમ તેમ તેનો દુઃખાવો ઓછો થતો જાય છે, અને રાત પડે એટલે એકદમ માથાનો દુખાવો બંધ થઈ જાય છે. આ પ્રકારના દુખાવા ની આધાશીશી તરીકે ઓળખવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આધાશીશી નો દર્દ એ આમ તો ખૂબ જ ગંભીર દર્દ હોય છે. તેમાં સતત દુખાવો રહેતો હોય છે. તે દુઃખાવાનો સારી રીતે ઉપચાર કરવામાં આવે તો એકદમ સરળતાથી આધાશીશી નું દર્દ દૂર થતું હોય છે, તો ચાલો જાણીએ આધાશીશી ના દર્દથી છુટકારો મેળવવા માટેના ઘરેથી જ કરી શકાય એવા દેશી ઘરેલુ ઉપચાર.

👉 ( 1 ) આધાશીશી ના દર્દથી છુટકારો મેળવવા આદુ અને ગોળની એક પોટલી બનાવવી તેના રસ ના ટીપા નાકમાં પાડવાથી આધાશીશીમાં સારો ફાયદો થાય છે, અને આધાશીશીનો દર્દથી છૂટકારો મળે છે. (2) સૂંઠને પાણીમાં કે દૂધમાં ઘસીને નાક પર લેપ કરવાથી આધાશીશી મા આરામ મળે છે, અને આ ઉપચાર લાંબા સમય સુધી કરવામાં આવે તો આધાશીશી ના દર્દ થી એકદમ છુટકારો મળે છે. તો જરૂર આ ઉપચાર લાંબા સમય સુધી કરો અને દૂર કરો તમારો આધાશીશીનો એટલે કે માથાનો દુખાવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉 ( 3 ) એક લસણની કડી અને એક ચમચી હળદર બંને મિક્સ કરીને પાણી મિક્સ કરીને તેને ગરમ કરો. ત્યારબાદ તેને સ્વચ્છ કપડા વડે ગાડી લઇ તેનું રસ નાકમાં બે ટીપાં પાડવાથી આધાશીશી ના દર્દમાં આરામ મળે છે, અને આ ઉપચાર પણ લાંબા સમય સુધી કરશો તો તમારો દર્દ એકદમ દૂર થઈ જશે અને તમે તંદુરસ્ત બની જશે.

👉 ( 4 ) દેશી ગાયનું ગીત દિવસ દરમિયાન જેટલી વખત સુંગી શકાય કેટલીવાર સૂંઘતા રહો આવું કરવાથી આધાશીશી ના દર્દમાં રાહત મળે છે, અને દેશી ગાયના ઘીમાં સાકર અને એક લસણની કળી મિક્સ કરીને વાટી તેના લેપ નાક પર લગાવવાથી આધાશીશી મા એકદમ આરામ મળે છે. અને આ ઉપચાર પણ તમે જો લાંબા સમય સુધી કરશો તો તમારો આધાશીશીનો દુખાવો એટલે કે માથાનું દર્દ એકદમ દૂર થઈ જશે, અને આધાશીશી તમારા જીવનથી દૂર થશે. તો આ ઘરેલુ ઉપચાર જરૂર.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

👉 ( 5 ) ગાજરના પાન ને બંને બાજુ ઘી ચોપડી, ગરમ કરી, તેનો રસ કાઢી, આ રસના એક-એક ટીપું નાક અને કાન માં નાખવાથી તમારો આધાશીશી નો દર્દ દૂર થશે. ( 6 ) દેશી તમાકુ માં પાણી નાખી તેનો રસ કાઢી રોજ એક ટીપું નાકમાં પાડવાથી અને નાકના ટેરવે લાગવાથી આધાશીશી ના દર માં આરામ મળે છે.

મિત્રો આ લેખ માં બસ એટલું જ બીજા નવા લેખ વાંચવા ઉપર Follow બટન દબાવી Follow કરી લો, અને આ લેખને બીજા મિત્રો અને પરિવાજનો સાથે અવશ્ય Share કરો…. Share કરો…. જેથી તે લોકો પણ આ ઉપાય અપનાવે અને તંદુરસ્ત રહે.

Leave a Comment