દરેક લોકોમાં જોવા મળતા અનિયમિત વાળથી પરેશાન હોય છે જેમાં શરીર ના રક્ષણ માટે દરેક જગ્યાએ વાળ જોવા મળે છે જે કોઈ પણ રીતે ફાયદાકારક હોય છે.અંડરઆર્મ્સ ના વાળ દેખાવમાં જ નહીં પરંતુ શરીરની ચોખ્યાઈ માટે પણ જરૂરી છેઆવા વાળ ને ક્રીમ,વેક્સ,રેઝર વગેરે દ્વારા દૂર કરી શકાય છે પરંતુ થોડા સમય બાદ ફરીથી જોવા મળે છે.જો વાળ ને કાયમી દૂર કરવા હોય તો ઘરેલુ ઉપચારથી દૂર કરી શકાય છે અને તમે શોર્ટ શોલ્ડર વાળા ડ્રેસ પહેરી શકાય છે.ગૃલું ઉપચાર ને કારણે વાળ મુળ માંથી નબળા પડે છે અને કાયમ માટે દૂર થાય છે.
- બગલ ના વાળ દૂર કરવાના ઉપાયો:–
- ૨ ચમચી ખાંડ લઇ તેમાં કોલગેટ અને ગુલાબજળ નાખી મિક્સ કરી લગાવવાથી વાળ દૂર કરી શકાય છે. પાણી માં બેકિંગ સોડા ઉમેરી તેને કપડાં વડે લગાવવાથી સાફ કરી શકાય છે.હળદર માં દૂધ નાખી ને મિશ્રણ બનાવી હલકા હાથે લગાવવાથી વાળ દૂર કરી શકાય છે.
- ખાંડ માં લીંબુ અને મધ ઉમેરવાથી બનતા મિશ્રણ ને વાળ પ લગાવી ૫ મિનિટ બાદ ધોવાથી દૂર થાય છે.ઈંડા અને મકાઈના લોટ ને વૅલ પર લગાવી સુકાઈ ગયા પછી હૂંફાળા પાણીથી ધોવાથી દૂર થાય છે.
- ૨ ચમચી લીંબુનો રસ ને ૧ ચમચી ખાંડ માં પેસ્ટ બનાવી વાળ પર લગાવવાથી વાળ નો ગ્રોથ અટકે છે અને દૂર થાય છે.ડુંગરી અને તુલસી ના પાનના રસ ને મિક્સ કરીને લાગવાથી ધીરે ધીરે વાળ દૂર થાય છે.ફુદીનાની ચા પીવાથી શરીર પર રહેલા વાળનો વિકાસ અટકવ છે અને દૂર થાય છે.પાણી માં મીઠું ઉમેરી હલકા હાથે મસાજ કરવાથી વાળ દૂર થાય છે.
- વેસલીન માં ઘઉં નો લોટ અને હળદર ઉમેરી તેમાં કાચું દૂધ નાખી મિશ્રણ બનાવી લગાવવાથી વાળ દૂર થાય છે.હળદર માં દૂધ ઉમેરી તેમાં ગુલાબજળ નાખી ને પેસ્ટ બનાવવાથી ઘસીને દૂર કરી શકાય છે.અઠવાડિયામાં ૨-૩ દિવસ સુધી કરવાથી કાયમ માટે વાળ દૂર થઈ જાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.