પેટમાં ગેસની સમસ્યાને કાયમ માટે કરો દૂર ખાલી આ એક ઉપાયથી..

આજના સમય માં નાના કે મોટા દરેક વ્યક્તિ ને ગેસ ની સમસ્યા નો સામનો કરવો પડે છે.આવી સમસ્યા ને દૂર કરવા વધુ પડતી દવાનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે કિડની જેવા અંગો પર ખરાબ અસર થાય છે.૧૦૦ વ્યક્તિમાંથી ૧૦ જણા ને તો આ બીમારી હોય જ છે જેનો સમયસર નિદાન ન કરવામાં આવે તો તે ગંભીર સાબિત થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પેટ માં ગેસ બનવાના ઘણા કારણો હોય છે જેવા કે સતત ભુખ્યા રહેવાથી,ખાટા પદાર્થો નું સેવન ,વાસી ખોરાક,એસિડીટી, અપચોણે ફૂડ પોઇજનિગ જેવા ખોરાક ને લીધે ગેસ થાય છે.

  • પેટમાં ગેસ બનવાના કારણો:- પેટ માં ગેસ થવાથી શરીર માં તરતજ ફેરફારો જોવા મળે છે જેવા કે ઓડકાર ન અવવો,ચક્કર આવવા, છાતી માં દુખાવો,જીવ બગાડવો ,વોમીટ થવી વગેરે ગેસ ના કારણો છે.
  • પેટ માં ગેસ થવાના લક્ષણો:- બજારની વધુ પડતી મસાલેદાર વસ્તુઓ ખાવાથી ગેસ થાય છે.વધતી ઉંમરે ગેસ ની સમસ્યા વધુ રહે છે કારણ કે ખોરાક પચાવવો મુશ્કેલ પડે છે.વધારે પડતું ખાવાનું ખાવાથી અને વાસી ભોજન લેવાથી ગેસ થાય છે.હોર્મોન્સ માં બદલાવ આવવાને કારણે ગેસ થઇ શકે છે. તથા પાચનતંત્ર ની ખામી સર્જાતા પણ ગેસ થઈ શકે છે.
  • પેટમાં થતા ગેસથી બચવાના ઉપાયો:- લસણ અને દેશી ઘી ને મિક્સ કરી ને ખાવાથી ગેસ મટે છે તથા આ ખાધા પછી પાણી ન પીવું જોઈએ.૩ ગ્રામ આદુ ની સાથે ગોળ ભેરવીને ખાવાથી ગેસ ની સમસ્યા દૂર થાય છે. તેનું ૨-૩ વાર સેવન કરવું જોઈએ.લવિંગ અને ખાંડના પાણી ને ઉકારી તે પીવાથી ગેસ દૂર થાય છે.હિંગ ને નાભિમાં બરવાથી અથવા હિંગ નું પાણી બનાવી નાભિમાં શેક કરવાથી ગેસ દૂર થાય છે.

ગેસ દૂર કરવા સૌથી સારી અને દેશી રીત છે કે ભોજન પહેલા રોજ દહીંનું સેવન કરવાથી કાયમ માટે ગેસ ની સમસ્યામાંથી છૂટકારો મળે છે.રાય અને ખાંડ ને મિક્સ કરીને ફાકવાથી ગેસ માંથી રાહત મળે છે.ગોળ અને મેથી દાણા ને ઉકારી પીવાથી ગેસ દૂર થાય છે.મૂળાના પાંદડાં ને પીસીને સવાર સાંજ પીવાથી ગેસ દૂર થાય છે.સિંધારી મીઠું ને પાણી સાથે પીવાથી દૂર થાય છે.ફુદીનો અને સિધારું મીઠું ખાવાથી ગેસ ની સમસ્યા દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment