શું તમને હદયરોગ ના હુમલાથી બહુ ડર લાગે છે? શુ તમે તેના ઉપાયો વિશે જાણો છો.

આજકાલ લોકો માં ખાસ જોવા મળતી ભયંકર બીમારી એ હ્દય રોગ નો હુમલો છે. જે દરેક વ્યક્તિ માં જોવા મળે છે. કિશોર વયના,જવાન કે વૃદ્ધ વ્યક્તિ ઓમાં પણ આ જોવા મળે છે. અત્યાર ના સમય માં વધુ પડતા ચરબીવાળો ખોરાક અને બેઠાડું જીવન હોવાથી આ રોગ ના ભોગ બની શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હદય રોગના હુમલા માટેના ઉપાયો:-

બદામ,પિસ્તા,અંજીર,શક્કરિયા,તડબૂચ,કેળા,કાળી દ્રાક્ષ તેમાંથી તાંબું મળે છે જે હદય રોગ નું રક્ષણ કરે છે.અનાનસ ના જ્યુસ માં ખાંડ ની ચાસણી બનાવી શરબત પીવાથી હદય ને બળ મળે છે.વધુ પડતો ગુસ્સો કરવાથી સી એકટિવ પ્રોટીન નામનું દ્રવ્ય ઉત્તપન્ન થાય છે જે કુદરતી રીતે હદય રોગ નો હુમલા નું સર્જન થાય છે.લસણ માં તીવ્ર ગંધવાળું તેલ રહેલું છે જે કિડની ,પેટના રોગો,જલોદર વગેરે જેવી બીમારીથી બચી શકાય છે.આથી લસણ ગેસ ને ઓછો કરે છે તેથી હદય પર દબાણ ઓછું થાય છે જેના કારણે હાર્ટ એટેક તબી બચી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હદય રોગી ના દર્દી એ એક ચમચી તલ ના તેલ માં પાંચ લસણ ની કળી ને વાટીને ગરમ કરી ભોજન સાથે લેવાથી પેટ હળવું થાય છે અને ગેસ થતો નથી જેના લીધે હદય રોગ ના દર્દીને રાહત મળે છે.નારિયેળ દર્દી માટે ખુબ જ લાભદાયક છે. પ્રમાણસર નો દારૂ સાંકળી થયેલી ધમનીને ફોરી કરવામાં મદદ કરે છે માટે સપ્તાહમાં ૫૦ આલ્કોહોલ જરૂરું છે.પીપળાના સૂકા ફળનો બારીક ભૂકો બનાવી ૩ ટાઈમ લેવાથી હદય રોગ માં ફાયદો થાય છે.દદૂધીને બાફી ને તેમાં મીઠું ,ધાણાજીરું,હળદર અને જીરું નાખી હદય ના દર્દી એ આપવાથી રાહત મળે છે.

દાડમના રસમાં સાકર ભેરવીને ખાવાથી છાતીમાં દુખાવો મટે છે.આદુ નો રસ અને પાણી સરખે ભાગે પીવાથી હદય રોગ મટે છે.પપૌયા ના પાન ની ચા બનાવી પીવાથી હદય રોગ મટે છે.ડાર્ક ચોકલેટ ખવાથી હદય રોગ મટે છે.તેમાં ફ્લેવોનોઈડ નામનું તત્વ હોવાથી લિપ્રોપ્રોટીન ની નકારાત્મક અસર ને અટકાવે છે.અરડૂસી ના આખા છોડ ને સૂકવીને ચૂર્ણ બનાવી સવાર બપોર સાંજ લેવાથી બ્લડપ્રેશર સહિત ના તમામ રોગો મટે છે.લવિંગ અને સાકર નું મિશ્રણ બનાવી રોજ પાણી સાથે લેવાથી હદય રોગ ની સારવાર આપમેળે દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment