નારિયેળના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવી કરો આટલી સમસ્યાઓ દૂર.

નારિયેળના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવી કરો આટલી સમસ્યાઓ દૂર.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ખોડાની સમસ્યા:-

નારિયેળ તેલ ઘણી જ તકલીફ દૂર કરવામાં મદદરૂપ થાય છે.ઘણાં ઓછા લોકો તેના વિશે જાણતા હોય છે.આરોગ્ય અને ત્વચા માટે ફાયદાકારક એવું નારિયેળ અને કપૂર નું મિશ્રણ એ એક ઉપચાર છે.દરેક વ્યક્તિ એનો ઉપચાર કરી શકે છે. જે ઓછી મૂડી માં સારો ફાયદો મેળવી શકાય છે.લગભગ મોટા ભાગે ઘરેલુ ઉપચાર એ લાંબા સમય સુધી સારું પરિણામ મેળવી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો,ચાલો જાણીએ નારિયેળ તેલ અને કપૂર ના ઉપયોગ અને ફાયદા વિશે:-

ઉપયોગો:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નારિયેળ તેલ અને કપૂર નું મિશ્રણ શરીર ના દુખાવા મટાડે છે. તથા રાત્રે સૂતી વખતે સાંધાઓ માં માલિશ કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.

મોટે ભાગે સ્કિન ઇન્ફેક્શન માં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેવા કે ડાઘ અને ફંગલ તથા દરેક પ્રકારના સ્કિન પ્રૉબ્લેમ દૂર કરી શકાય છે

વાળ સફેદ થઈ જવા,ખરતાં વાળ વગેરે જેવી તકલીફ માં ઉપયોગ કરવામાં આવે છે.

ફાયદાઓ:-

🔷 વાળની સમસ્યા માટે:-

ખોડાની સમસ્યા દૂર કરવા માટે નારિયેળ અને કપૂર થઈ બનાવેલ તેલથી રાહત મળે છે.તથા નિયમિત રીતે તેલ ની માલિશ કરવાથી વાળ ની તમામ સમસ્યા માંથી હલ મેળવી શકાય છે.

🔷 ફંગલ ઇન્ફેક્શન માટે:-

નારિયેળ તેલ માં એન્ટી ફંગલ ગુણ રહેલા હોય છે.નવશેકું તેલ માં કપૂર મિક્સ કરીને મસાજ કરવાથી ફંગલ ઇન્ફેકશન ની સમસ્યા ઓછી થઈ જાય છે.

🔷 ચહેરા પરના ખીલ માટે:-

ચહેરા પરના ખીલ તમારા ચહેરા ની સુંદરતા છીનવી લે છે.તે આખા ચહેરા ને કદરૂપો કરી દે છે માટે તેને દૂર કરવા નારિયેળ અને કપૂર નું મિશ્રણ ખૂબ ફાયદાકારક છે.

🔷 એલર્જી માટે:-

શિયાળામાં ત્વચામાં એલર્જી ના પ્રશ્ર્નો ખાસ જોવા મળતા હોય છે તેના માટે ખુબજ ફાયદાકારક એવું નારિયેળ ના તેલ માં કપૂર નું મિશ્રણ જે તે જગ્યાએ લગાવવાથી ફાયદો થાય છે.

🔷 ચહેરા ની કરચલી માટે:-

દરેક વ્યક્તિ ની સ્કિન અલગ-અલગ હોય છે. ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલી જોવા મળે છે.ચહેરા પર ની કરચલી દૂર કરવા નારિયેળ તેલ માં કપૂર ઉમેરી મસાજ કરવાથી ત્વચા માં સુંદરતા આવે છે.

મિત્રો, આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment