બવાસીર અને એસિડિટીની સમસ્યા હોય તો ભૂલથી પણ ન ખાતા આ શાકભાજી…નહિતર બની જશે ઝેર..
બવાસીર અને એસિડિટીની સમસ્યા હોય તો ભૂલથી પણ ન ખાતા આ શાકભાજી…નહિતર બની જશે ઝેર.. દોસ્તો સામાન્ય રીતે રીંગણનું શાક ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદાઓ લાવે છે. કારણ કે રીંગણમાં વિટામિન-સી, વિટામિન-ઇ અને વિટામિન-એ, પોટેશિયમની સાથે-સાથે ફેટી એસિડ્સ પણ મળી આવે છે, જે ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય … Read more