આ કડવા પાનનો શરબત બનાવી પી લ્યો, લોહીમાં રહેલી બધી જ અશુદ્ધિ નીકળી જશે બહાર, ખીલ ડાઘ પણ નહીં થાય…
આ કડવા પાનનો શરબત બનાવી પી લ્યો, લોહીમાં રહેલી બધી જ અશુદ્ધિ નીકળી જશે બહાર, ખીલ ડાઘ પણ નહીં થાય… દોસ્તો લીમડાનું વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. લીમડાના પાન, ડાળ, મૂળ, ફૂલ અને ફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આજે અમે લીમડાના ફૂલના ફાયદા વિશે વાત કરવાના છીએ. હા લીમડાના ફૂલનો ઉપયોગ … Read more