હરસ મસાથી મેળવો કાયમી છુટકારો તે પણ આ 10 ઘરેલૂ ઉપાયથી

મિત્રો આજે અમે તમને હરસ એટલે કે મસા દૂર કરવાના ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું. મસા બે પ્રકારના હોય છે, જેમ કે મળ માર્ગે લોહી પડતું હોય તેવા માસા અને લોહી ન પડતું હોય તેવા, મોટાભાગે મસાની તકલીફ બેઠાડું જીવન જીવતા હોય તેવા લોકોમાં જોવા મળે છે. જેમકે કોઈ ઓફિસર કરતું હોય કોઈ દરજી હોય કે કોઈ ગાડી ચલાવતા ડ્રાઇવર હોય તેવા લોકોમાં મસાની સમસ્યા મોટાભાગે જોવા મળતી હોય છે, અને તીખું તળેલું ખાવા વાળા લોકોને પણ મસાની સમસ્યા થતી હોય છ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મસા થવાનું મુખ્ય કારણ તો કબજિયાત જ છે. જો તમારૂં પેટ સાફ થશે તો તમને કબજિયાત નહીં થાય અને તેથી તમને મસાની સમસ્યા નહીં થાય, માટે મસા નો ઉપચાર કરતા પહેલા જો કબજિયાતનો ઉપચાર કરવામાં આવે તો તમારી મસાની સમસ્યાથી છુટકારો મળશે. તો ચાલો હવે જાણીએ મસાની સમસ્યાથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો.

👉 ( 1 ) જો તમને મળમાર્ગ પર ચીરા પડ્યા હોય અને મસા થયા હોય તો રાત્રે સૂતા સમયે દૂધ ગરમ કરીને તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી તમારી મસાની સમસ્યાથી છુટકારો મળશ. ( 2 ) જો તમને હરસ-મસા થયા હોય તો લીલું નાળિયેર all ખાવું અને દિવસ દરમિયાન બે વાર 1-1 ગ્લાસ નારિયેળ પાણી પીવાથી હરસ મસા માં આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉 ( 3 ) દરરોજ ત્રણ ટાઈમ સુધી કાચી વરિયાળી ખાવાથી હરસ મસા થી છુટકારો પડે છે. ( 4 ) દેશી ગાયના દૂધથી બનેલા દહીમાં, જીરું તથા સિંધવ નાખીને પીવાથી હરસ-મસામાં આરામ મળે છે અને જો આ પ્રયોગ નિયમિત એક મહિના સુધી કરવામાં આવે તો મસા ના દર્દ થી તમને કાયમ માટે છુટકારો મળી જશે. ( 5 ) ધાણા અને સાકરનો ઉકાળો બનાવીને સવાર-સાંજ પીવાથી હરસ-મસા મટી જશે અને તાત્કાલિક હરસ ના દુખાવામાં આરામ મળશે આ પ્રયોગ તમે જો 25 દિવસ સુધી કરો છો તો તમારા હરસ-મસાની કાયમ માટે દૂર થઈ જશે.

👉 ( 6 ) દરરોજ તમારે મસા ના દર્દ થી છુટકારો મેળવવા છાશમાં જીરુ શેકીને, મરી અને સિંધવ-મીઠું નાખીને પીવાથી હરસ મસા માં આરામ મળે છે, અને ધીમે ધીમે તે મસા દૂર થઈ જાય છે અને જો લોહી પડતા મસા હોય તો લોહી પડવાનું પણ બંધ થઈ જાય છે. આ ઉપાય 100% ફાયદાકારક છે. ( 7 ) સૂરણના નાના ટુકડા કરી તેને સૂકવીને ચૂર્ણ બનાવો અને તે ચૂર્ણ માત્રા 320 ગ્રામ લો ચિત્રક 60 ગ્રામ અને મારી 20 ગ્રામ એ સર્વને મિક્સ કરી એક ચૂર્ણ બનાવી લો, તેમાં બમણો ગોળ નાખી તે સર્વને મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવી લો, અને આ ગોળીઓ દિવસમાં ચારથી પાંચ વાળ મોંમા રાખી ચૂસો જેથી તમારા હરસ-મસામાં આરામ મળશે અને મસા એકદમ દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

👉 ( 8 ) માખણ નાગકેસર અને ખડી સાકર ભેળવીને ખાવાથી દુખતા માસા માંથી આરામ મળશે. ( 9 ) રાત્રે ધાણા ને પાણીમાં પલાળી રાખો અને સવાર પડે એટલે તે પાણીને ધીમા તાપે ઉકાળી એક કપડા વડે ગાડી લો, આ પાણી એક મહિના સુધી પીશો તો તમારા હરસ મસા એકદમ દૂર થશે. ( 10 ) લીલા ધાણા એટલે કે શાકભાજીમાં વપરાતા ધાણા નો રસ બનાવી પીવાથી હરસ-મસામાં આરામ મળે છે, અને આ જ્યુસ તમારે નયના કાંઠે સવારે પીવાથી તે પણ જો એક મહિનો સુધી પીશો તો કાયમ માટે તમારા જીવનમાંથી હરસ મસા દૂર થઈ જશે.

👉 ( 11 ) જો તમારે હરસને કારણે મળમાર્ગે લોહી પડતું હોય તો તેના માટે ઘી અને તલને સરખે હિસ્સે લઈ તેમાં થોડી સાકર મેળવીને ખાવું. આ પ્રયોગ દિવેલમાં દિવસમાં ચારેક વખત કરવાથી તમને હરસ મસા થી છુટકારો મળશે, અને ખાસ તમારે મસાની તકલીફ છે એટલે લીલા મરચાં ખાવાનું બિલકુલ ટાળવું જોઇએ જેથી આ તમામ ઘરેલુ ઉપાયો નું રિઝલ્ટ મળી શકે.

👉 મિત્રો આ લેખ માં બતાવેલા ઉપાયો એક્દમ સત્ય છે અને તમારા માટે ફાયદાકારક છે, તો જરૂર આ ઉપાય અપનાવો અને દૂર કરો હરસ-માસ. મિત્રો અને પરિકારજનો ને આ લેખને વધુમાં વધુ Share કરો….. Share કરો…..

Leave a Comment