મુસાફરી દરમ્યાન થતી ઉલટીની સમસ્યાને કરો દૂર આ ઘરેલું ઉપાય વડે.

જો આપને પ્રવાસ દરમિયાન ઉલટી થાય તો આપણો મૂડ એકદમ બગડી જતો હોય છે. પ્રવાસ નીકળી હોય એટલે આપણે એકદમ ખુશ હોઈએ છીએ અને અમિત થાય તો સમજો મજા ન આવે એટલે આજે અમે તમારા માટે ઉલટી એટલે કે અમિત દૂર કરવાની સમસ્યાથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવીશું. આ ઉપાયો 100 % ફાયદાકારક છે. કેમ કે અમારા ઘરમાં પણ કેટલાક લોકોને આ સમસ્યા એ હતી અને આ ઉપાયો મળે તેમની ની સમસ્યા દૂર થઈ છે. તો ચાલો મુસાફરી દરમિયાન થતી સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાયો વિશે જાણીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉 ( 1 ) ઉલટી માટે આમળાના રસમાં લીંડી પીપરનું ચૂર્ણ નાખી ને મધ સાથે ચાટવાથી પ્રવાસ દરમિયાન થતી ઊલટી બંધ થાય છે. ( 2 ) ૧૦ ગ્રામ આદુનો રસ અને 10 ગ્રામ ડુંગળી નો રસ મિક્સ કરી પીવાથી ઊલટી બંધ થાય છે. ( 3 )જો પ્રવાસ દરમિયાન તમને ઊલટી થતી હોય તો તજ નો નાનો ટુકડો મોંમાં રાખવાથી તમારી ઉલટી એટલે કે વોમીટ બંધ થાય છે અને તમે એકદમ ફ્રેશ રહેશો થાય છે.

👉 ( 4 ) હિંગની વાટીને અથવા વાટેલી હિંગ બજારમાં મળતી હોય છે તે અંગને પાણી સાથે ભેળવીને પેટના ભાગ પર લેપ કરવાથી વાયુનું અનુલોમન થાય છે અતિથિ ઊલટી બંધ થાય છે આ ઉપાય સો ટકા કારગર છે તો જરૂર અપનાવો નંબર 5 શેકેલા મગ નો ઉકાળો કરી તેમાં મમરા મધ અને સાકર નાખી પીવાથી ઉલટી મટે છે અને તેનાથી દાહ, જ્વર, અને અતિસારમાં પણ ફાયદો થાય છે. ( 6 ) આપણે જે વઘારમાં વાપરીએ છીએ તે રાઈ ને પાણીમાં વાટી ઝાડો મલમ બનાવી પેટ ઉપર બધે ચોપડી દઈ કડક પાટો બાંધી દેવાથી ઉલટી ગણતરીના કલાકોમાં જ મટે છે. આ 1 ચમત્કારિક ઉપાય છે તો જરૂર અપનાવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉 ( 7 ) તારા પાકા લીંબુડા 400 ગ્રામ રસમાં 1 કિલો ખાંડ નાખી ઉકાળી ચાસણી કરીને શરબત બનાવવું. આ શરબત ગરમ હોય ત્યારે જ કપડાંથી ગાળી લઇ ઠંડુ થાય એટલે શીશીમાં ભરી દેવું. આ શરબત 15 થી 25 ગ્રામ જેટલું પાણી મેળવીને પીવાથી પ્રવાસ દરમિયાન થતી ઉલ્ટી માં સારું લાભ થાય છે. ( 8 ) ધાણા સૂંઠ સાકર અને નાગરમોથ પાંચ-પાંચ ગ્રામ 300 મિલી પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળવું, પછી ગાળીને પીવાથી ગમે તે કારણે થતી ઉલટી મટી જાય છે.

👉 ( 9 ) 100 ગ્રામ દેશી આદું લઈ તેને છોલીને તેની જીણી સ્લાઈ કરી તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી સિંધાલૂણ નાખી તેને બરાબર મિક્ષ કરી છાયામાં સુકવી દેવું. સૂકાયા પછી જે સ્લાઈસ તૈયાર થાય છે તેને પ્રવાસ દરમિયાન ઉલ્ટી થાય તો મોંઢામાં રાખવાથી ઉલટી બંધ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

👉 ( 10 ) જો તમને કફજન્ય ઊલટી ની સમસ્યા હોય તો તેમાં 10 ગ્રામ ઈલાયચી ને સળગાવીને ભસ્મ બનાવી લો, આ ભસ્મને મધ સાથે ચાટવાથી ઉલટી બંધ થાય છે. ( 11 ) જો તમને વધુ પડતી ઉલટી થતી હોય તો તેમાં તમારે દેશી ગોળ નો એક ગ્લાસ રસ બનાવી તેમાં અડધી ચમચી મધ નાખીને પીવાથી ઉલટી બંધ થાય છે. ( 12 ) જો તમને વાયુ થયું હોય અને વાયુને કારણે વોમીટ ની સમસ્યા થતી હોય તો એક ચપટી હિંગ પીવાથી વોમીટ બંધ થાય છે.

👉 ( 13 ) જો તમને ઊલટી ઉબકાની સમસ્યા હોય તો એક ચમચી તુલસી ના પાનનો તાજો રસ બનાવી તેમાં સાકર કાતો મધ ભેળવીને પીવાથી તમને વાયુને કારણે થતી ઉલટી બંધ થાય છે અને વાયુ પણ દબી જાય છે. ( 14 ) ઉલટી માટે 100 ગ્રામ જવને 400 ગ્રામ પાણીમાં ઉકાળી, ચાર વાર ઉભરા આવે ત્યારે સુધી ઉકાળો પછી તેને એક કપડાં વડે ગાડી લો, પછી પીવાથી તેનાથી ઉલટી બંધ થાય છે અને ઉલટી થવાના કારણે દુખાવો થયો હોય તો પણ દૂર થાય છે.

👉 મિત્રો આ લેખ તમારા માટે ફાયદાકારક લાગ્યો હોય તો જરૂર બીજા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય Share કરો…. અને Follow કરો…. Share કરો…. જેથી બીજા લોકો પણ ઉપચાર અપનાવી તેમને સમસ્યા દૂર કરી શકે. Share કરો…..

Leave a Comment