ફક્ત 3 દિવસમાં શરીરમાં બ્લોક થઈ ગયેલી બધી જ નસો ખોલવાનો કારગર ઉપાય, જીવનભર નહી કરાવવું પડે બાયપાસ.

ફક્ત 3 દિવસમાં શરીરમાં બ્લોક થઈ ગયેલી બધી જ નસો ખોલવાનો કારગર ઉપાય, જીવનભર નહી કરાવવું પડે બાયપાસ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજના સમયમાં ઘણા લોકો સ્વાસ્થય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ બધા રોગો થવા પાછળ તમારી ખાણીપીણી અને ખરાબ જીવનશૈલી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવી સમસ્યાનું નિરાકરણ જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઘણા લોકો શિકાર બની ગયા છે. 

આ એક સમસ્યા નસ બ્લોક થઇ જવાની છે. જ્યારે વ્યક્તિની નસ બ્લોક થઇ જાય છે ત્યારે નસ પર સોજો આવવો અથવા તો ગાંઠ પડી જવાની સમસ્યા થાય છે. આ સાથે ઘણી વખત તો નસ બ્લોક થઇ જાય તો હાર્ટ એટેક આવવાનો ભય રહે છે. તો ચાલો આપણે જાણીએ કે નસ બ્લોક થઇ જાય તો કયો ઉપાય કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામગ્રી : 1 ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ મગજતરી, 10 ગ્રામ સાકર(આખી), 10 ગ્રામ અખરોટ, 10 ગ્રામ અળસી

ઉપાય કરવાની રીત :- આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા આ બધી જ વસ્તુઓને વાટીને પાવડર બનાવી લેવો જોઈએ. ત્યારબાદ દરરોજ સવારે પાણી સાથે એક ચમચી તેનું સેવન કરવું જોઈએ. જોકે યાદ રાખો કે આ ઉપાય કરતા પહેલા અને કર્યા પછી તમારે કંઈ ખાવું કે પીવું જોઈએ નહીં. તો જ તમને તેની અસર જોવા મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જણાવી દઈએ કે તમે ઉપરોક્ત ઉપાય કરી શકતા નથી તો તમારે હળદર સાથે જોડાયેલ ઉપાય કરવો જોઈએ. હકીકતમાં હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જેના લીધે તમારા શરીરમાં ઘટ્ટ થઈ ગયેલ લોહી પાતળું થઈ જાય છે અને નસ બ્લોક થવાની સમસ્યા રહેતી નથી. 

આ ઉપાય કરવા માટે તમારે હુંફાળા દૂધ સાથે હળદર અને મધ મિક્સ કરીને તેનું સેવન કરવું પડશે. જો તમે લસણની કળીઓને પાણી સાથે શેકીને ખાઈ લો છો તો તમને નસ બ્લોક થવાની સમસ્યા રહેતી નથી. આ સિવાય જો તમે દરરોજ બે દાડમ નું સેવન કરો છો તો તેનાથી પણ લોહી પાતળું થઈ જાય છે. 

આ સાથે જે લોકો એનિમિયા ની સમસ્યા નો સામનો કરે છે એવા લોકોએ પણ દાડમ ખાવી જોઈએ. જો તમે ભોજનમાં લાલ કેપ્સિકમ મરચાં શામેલ કરો છો તો તેનાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે અને સારા કોલેસ્ટ્રોલ માં વધારો થાય છે. જે હાર્ટ સાથે સબંધિત બીમારીઓથી રાહત આપે છે. આ સાથે બ્લોક થઈ ગયેલી નસોને પણ ખૂલવામાં મદદ કરે છે.

Leave a Comment