જૂનામાં જૂની શરદી દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે આ વસ્તુ, જિદ્દી કફ પણ થઈ જશે દૂર.

જૂનામાં જૂની શરદી દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે આ વસ્તુ, જિદ્દી કફ પણ થઈ જશે દૂર.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક બીમારીનો શિકાર હોય છે. જેમાંથી કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે દવા લીધા પછી પણ દૂર થતી નથી. જો તમે પણ આવી વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા છો તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી.

કારણ કે આજે અમે તમને એક એવી ઔષધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે આસાનીથી વાયરલ બીમારીઓનો છુટકારો મેળવી શકશો. આ સાથે જો તમને ગળામાં ખરાશ અથવા તો ફેફસામાં કફ જામી ગયો હશે તો તે પણ બહાર આવી જશે. તો ચાલો આપણે આ ઉપાય વિશે જાણીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક પાત્રમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ. ત્યારબાદ જ્યારે તે બરાબર ઉકળી જાય ત્યારે તેમાં એક ચમચી હળદર ઉમેરી લેવી જોઈએ. ત્યારબાદ તેમાં ચપટી મીઠું નાખી દેવું જોઈએ.

હવે ફરીથી આ મિશ્રણને ઉકળવા માટે મૂકી દો અને જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં એક ચમચી ઘી ઉમેરો. હવે આ મિશ્રણને બરાબર હલાવીને ગેસ પરથી નીચે ઉતારી દેવું જોઈએ. ત્યારબાદ તમારે આ મિશ્રણને ગળણી વડે ગાળીને તેમાં એક લીંબુનો રસ ઉમેરીને સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ મિશ્રણને તમારે સવારે ઉપયોગ કરવો પડશે. આ ઉપાય કરવાથી શરદી, ઉધરસ થી તો તમને રાહત મળશે સાથે સાથે ફેફસામાં જામી ગયેલો કફ પણ બહાર આવી જશે. આ ઉપાય એકદમ આર્યુવેદિક છે અને તેનાથી તમને ચોક્કસ પરિણામ મળશે.

આ ઉપાય નો જો તમે થોડાક દિવસ માટે કાયમી ઉપયોગ કરશો તો તમને ચોક્કસ પરિણામ મળશે અને તમે આસાનીથી વાયરલ બીમારીઓને દુર કરી શકશો. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે તો તેનાથી પણ તમને છુટકારો મળશે.

Leave a Comment