સેવ ટામેટાનું શાક ખૂબ ભાવે છે? તો ચેતી જાજો નહીં તો આટલા રોગો તમારે ઘેર હશે!

મિત્રો સેવ ટામેટાનું શાક દરેક ને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ સેવ ટામેટાનું શાક જેટલુ સ્વાદિષ્ટ લાગે છે, એટલું જ શરીર માટે હાનિકારક પણ છે. તો મિત્રો આજે આ લેખમા અમે તમને જણાવીશુ કે સેવ ટામેટાનું શાક ખાવાથી આપણા શરીરમાં શું નુકસાન થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જી હા મિત્રો તમને માનવામાં પણ ના આવે કે સેવ ટામેટાનું શાક ખાવાથી અનેક પ્રકારના રોગો થતા હોય છે જ્યારે પણ ટામેટાને ગરમ કરવામાં આવે ત્યારે તે એસીડીક બની જાય છે,

એટલે કે જો ટામેટા આપણે ગરમ કરીને ખાશુ તો આપણા શરીરમા ઝેર સમાન છે કેમ કે ટામેટા ગરમ થાય એટલે એસીડીક બની જાય છે અને આપણા શરીરમાં યુરિક એસિડ ની માત્રા વધી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેમ જેમ યુરિક એસિડ નો આપણા શરીરમાં વધારો થાય છે એમ શરીરના અંગો મા દુખાવો ની શરૂઆત થઈ જાય છે દાખલા તરીકે ઢીંચણનો દુખાવો થવો, કમર નો દુખાવો થવો, પીઠનો દુખાવો થવો આવા અનેક પ્રકારના દુખાવા ની શરૂઆત થઈ જાય છે.

મિત્રો અમુક બહેનોની આદત હોય છે કે ટામેટાને કાપીને વઘારમા નાખે છે પરંતુ આમ ન કરવું જોઈએ જ્યારે પણ દાળ ઉકરતી હોય ત્યારે ટામેટા ન નાખવા જોઈએ ટામેટા ગરમ કર્યા વગર તમારે જેટલા ખાવા હોય એટલા ખાઇ શકો છો પરંતુ એનાથી તમને અનેક ઘણા ફાયદા થશે પરંતુ ટામેટાને ગરમ કરીને ખાવાથી શરીરમાં ખૂબ નુકસાન કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તો મિત્રો જો ટામેટાને ગરમ કરીને ખાવામાં આવે તો શરીરમાં યુરિક એસિડ નુ પ્રમાણ વધે છે એના લીધે શરીરમાં દુખાવા ને લગતી તકલીફો ઉભી થાય છે. તો મિત્રો આ બાબતનું ધ્યાન રાખો અને આ વાત નું અનુકરણ કરો રો તમારું શરીર સ્વસ્થ રહશે અને કહેવત પણ તમે સાંભળી હશે કે આપણું શરીર સ્વસ્થ તો આપણું જીવન પણ સ્વસ્થ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment