દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે ડાયાબિટીસ એક ધીમા ઝેર તરીકે કાર્ય કરે છે. જે આપણા શરીરને ધીમે ધીમે ખોખલું બનાવી દે છે અને એક દિવસ બ્લડ સુગર અચાનક વધી જવાને કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આજ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ પોતાના ભોજનની ખૂબ જ કાળજી લેતા હોય છે.
વળી જો તમે પણ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા હોય તો તમારે પોતાના ભોજનમાં એવા ખોરાકનું સમાવેશ કરવું જોઈએ કે જેમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે… કારણ કે આ બંને વસ્તુઓ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વળી તમારે પોતાના ખોરાકના ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે પણ માહિતી મેળવી ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે જે ખોરાકનો ગ્લાયસીમિક્સ ઇન્ડેક્સ ઓછો હોય છે તે બ્લડ સુગરના દર્દીઓ માટે વરદાનની જેમ કાર્ય કરે છે.
ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ એકદમ નબળી હોય છે, જેના લીધે તેઓ વારંવાર બીમાર પડી જતા હોય છે. વળી ડાયાબિટીસ વ્યક્તિના શરીરને ધીમે ધીમે ખોખલું બનાવે છે. તેથી ખોરાકનું સેવન કરવું ખૂબ જ આવશ્યક બની જાય છે. જે શરીરને ઊર્જા આપે છે. વળી કેટલાક સૂકા ફાળો છે, જે તમારા શરીર માટે અસરકારક સાબિત થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે અંજીર એક પ્રકારનું ડ્રાયફ્રૂટ્સ છે, જેનો ઉપયોગ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. અંજીરમાં આયર્ન, મેગ્નેશિયમ, ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ, મેંગેનીઝ અને ઝીંક જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપથી દૂર કરે છે અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
નિષ્ણાત લોકો કહે છે કે તાજા અંજીર એક એવા પ્રકારના ડ્રાયફ્રૂટ્સ છે જેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 50 ની આસપાસ હોય છે. જેમાં પોષક તત્વો ખૂબ જ અસરકારક માત્રામાં હોય છે, તેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાની સાથે સાથે બ્લડ સુગર ને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
જો ડાયાબિટીસના દર્દીઓ તાજા અંજીરનું સેવન કરવા લાગે છે તો તેમાં મળી આવતું કાર્બોહાઇડ્રેટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો ડાયાબિટીસના દર્દીઓ સૂકા અંજીરને પલાળીને ખાય છે તો તે ફાયદાકારક છે. કારણ કે સૂકા અંજીરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, જે શરીરમાંખાંડને પણ વધારે છે.