જુનામાં જૂની બીમારીઓ માટે અમૃત સમાન છે આ જ્યુસ, એક વખત પી લેવાથી નથી ચઢવા પડતા દવાખાનાં ના પગથીયા…

જુનામાં જૂની બીમારીઓ માટે અમૃત સમાન છે આ જ્યુસ, એક વખત પી લેવાથી નથી ચઢવા પડતા દવાખાનાં ના પગથીયા….

દોસ્તો તમે આમળા અને એલોવેરા વિશે આજ પહેલા ઘણી વખત સાંભળ્યું હશે. આ બંને વસ્તુઓ ઔષધીય ગુણોથી સમૃદ્ધ હોય છે. જેનું સેવન કરવાથી આપણા શરીરની ઘણા બધા ફાયદા થાય છે પરંતુ શું તમે ક્યારેય આમળા અને એલોવેરા ના જ્યુસનું એક સાથે સેવન કર્યું છે? હકીકતમાં આર્યુવેદમાં આ બંન્નેને પોષક તત્વોથી સમૃદ્ધ માનવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આમળા અને એલોવેરાના જ્યુસમાં મળી આવતા પોષક તત્વો અને ખનીજો આપણા શરીરના સ્વાસ્થ્ય માટે દવાની જેમ કામ કરે છે અને આજે અમે તમને આ બંનેનું સેવન સાથે કરવાથી કયા કયા ફાયદા થાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે આમળા અને એલોવેરાનું સાથે સેવન કરવામાં આવે તો કેટલીક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારે કોઈ પણ રોગનો સામનો કરવો પડતો નથી. જ્યારે આપણા શરીરમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થાય છે ત્યારે સ્થૂળતાની સમસ્યાનો સામનો કરવો પડે છે, જે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં જો તમે આમળાને એલોવેરા ની સાથે સેવન કરો છો તો તેનાથી સ્થૂળતાની સમસ્યા આસાનીથી દૂર થઈ જાય છે. જે લોકોને શરીરમાં સુગર વધી જવાની સમસ્યા રહેતી હોય અથવા તો ડાયાબિટીસ થઈ ગઈ હોય તેવા લોકો પણ આમળા અને એલોવેરાના જ્યૂસનું સેવન કરી શકે છે. કારણ કે આ બંનેના જ્યૂસનું સેવન કરવાથી આ રોગનો ખતરો એકદમ ઓછો થઈ જાય છે.

એક સંશોધનમાં સામે આવ્યું છે કે આમળાના રસમાં એવા ગુણધર્મો હોય છે, જે ઇન્સ્યુલિન લેવલમાં વધારો કરે છે અને બ્લડ લેવલમાં ઘટાડો કરે છે. જ્યારે એલોવેરામાં પણ એન્ટી ડાયાબિટી ગુણધર્મો હોય છે. જે સુગરને કાબુમાં રાખવામાં મદદ કરે છે, જેનાથી ડાયાબિટીસ આપમેળે નિયંત્રણમાં આવી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આમળા અને એલોવેરાના રસમાં લીવરના સ્વાસ્થ્ય માટે પણ ગુણધર્મો મળી આવે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે એલોવેરામાં હેકટોપ પ્રોટેક્ટિવ ગુણધર્મ હોય છે. જે આલ્કોહોલના વધુ પડતા સેવનથી થતા લીવરને ખરાબ થવાથી બચાવે છે. આ જ કારણ છે કે આમળાનો રસ લીવરને લગતી બીમારીઓને દૂર કરીને લીવરને તંદુરસ્ત બનાવી શકે છે.

આર્યુવેદ પ્રમાણે આમળા અને એલોવેરા નો રસ પીવાનો યોગ્ય સમય હોય છે અને આ સમયે તેનું સેવન કરવાથી તમને વધારે ફાયદા થાય છે. આયુર્વેદ અનુસાર આમળા અને એલોવેરા નો રસ પીવાનો યોગ્ય સમય સવારનો છે. જો તમે સૂર્યોદય સમયે આ બંનેનો રસ પીવો છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે.

Leave a Comment