આયુર્વેદ દુનિયા

સવારે આ વસ્તુ પીવાનું રાખશો તો કેન્સર જેવા ભયંકર રોગથી પણ બચી જશો, શરીરની નાની મોટી સમસ્યા તો સાત જ દિવસમાં થઈ જશે દૂર.

કેસર ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેના ગુણના કારણે તે સૌથી મોંઘી વસ્તુ પણ છે. કેસર નાના નાના તાતડામાં મળી આવે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે તેનું સૌથી વધુ ઉપયોગ મીઠાઈ બનાવવામાં કરવામાં આવે છે.

જોકે કેસર ની અંદર એવા પૌષ્ટિક તત્વો હોય છે જે શરીરની અનેક બીમારીઓને દૂર કરી શકે છે. જો તમે સવારે ખાલી પેટ કેસરનું પાણી પીવાનું રાખો છો તો શરીરમાંથી ઘણી બધી સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ જાય છે.

સવારે ખાલી પેટ કેસરનું પાણી પી લેવાથી શરદી, ઉધરસ, ઉલટી આવવી, પેટ ફૂલી જવું, સાંધાના દુખાવા, અસ્થમા અને કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ ફાયદો થાય છે.

એક સંશોધન અનુસાર કેન્સર જેવી બીમારીમાં કેસરના ગુણ લાભ કરે છે. કેન્સરના દર્દીને ધીમો થેરાપી ના કારણે જે આડઅસર થાય છે તે ઘટાડવામાં કેસરનું પાણી મદદ કરે છે.

શરદી જેવી તકલીફમાં કેસરનું પાણી પીવાથી તુરંત જ રાહત થાય છે કારણ કે કેસરની તસવીર ગરમ હોય છે. શિયાળા દરમિયાન કેસરનું પાણી પીવું ખૂબ જ ફાયદો કરે છે.

ત્વચા માટે પણ કેસર ખૂબ જ ગુણકારી છે.. તેમાં રહેલા ઔષધીય ગુણ ત્વચાને સ્વચ્છ અને સુંદર બનાવે છે. કેસરનું પાણી પીવાથી યાદશક્તિ પણ વધે છે અને અલ્જાઈમર જેવી બીમારી થવાનું જોખમ ઘટે છે.

જે લોકોને ડિપ્રેશન કે તળાવ જેવી સમસ્યા હોય તેમાં પણ કેસરનું સેવન કરવું ખૂબ જ લાભ કરે છે.. કેસરના પાણીનું સેવન સવારે કરવાથી આ બધી જ સમસ્યાઓની સાથે પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે.

કેસરનું પાણી તૈયાર કરવા માટે વધારે મહેનત પણ કરવાની જરૂર નથી. રાત્રે એક ગ્લાસ પાણીમાં પાંચ તાંતણા કેસરના ઉમેરીને તેને ઢાંકીને રાખી દો. સવારે આ પાણીને પી જવાનું રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *