આ સૂપ પીશો તો શરીરની નબળાઈ થઈ જશે કાયમ માટે દૂર, નહીં ખાવી પડે શક્તિ માટે દવા.

મિત્રો મગની દાળ અત્યાર સુધી ભોજનમાં તમે ઘણીવાર ખાધી હશે. પરંતુ આ દાળ તમારા માટે ઔષધીરૂપ સાબિત થઈ શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મગની દાળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન ઘટે છે. સાથે જ જે લોકોનું શરીર નબળું હોય છે તેમની નબળાઈ પણ મગની દાળથી દૂર થઈ શકે છે.

મગની દાળ સ્વાસ્થ્યવર્ધક છે. તેમાંથી તૈયાર થયેલું શુભ પીવાથી શરીરની નબળાઈ એક જ વખતમાં દૂર થઈ જાય છે. આજે તમને જણાવીએ મગની દાળમાંથી સ્વાસ્થ્યવર્તક સૂપ બનાવવાની રીત.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સૌથી પહેલા મગની દાળને સાફ કરી લો. કુકરમાં થોડું ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી અને આદુની પેસ્ટ ઉમેરો. ત્યાર પછી પાણીથી સાફ કરેલી દાળ તેમાં ઉમેરીને બે થી ત્રણ મિનિટ હલાવો.

હવે આ દાળની અંદર તમને ગમતા હોય તેવા શાકભાજી ઉમેરો. ત્યાર પછી તેમાં હળદર અને જરૂર અનુસાર મીઠું ઉમેરીને બે સીટી સુધી દાળને બાફી લો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કુકર ઠંડુ થઈ જાય પછી આ દાળને ક્રશ કરી અને તેમાં કાળા મરીનો પાવડર ઉમેરી ગરમ ગરમ સર્વ કરો. જે લોકોને વજન ઘટાડવું હોય છે તેમના માટે મગની દાળનો આ શુભ બેસ્ટ ઓપ્શન છે. આ સૂપ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ સુખનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ તેનાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે.

તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ નિયંત્રિત રહે છે. મગની દાળનો આંસુ દિવસમાં એક વખત પણ પીશો તો શરીરમાંથી એનિમિયા ની તકલીફ દૂર થશે.

મગની દાળનો સૂપ પીવાથી ડાયાબિટીસ અને થાઇરોડ ની સમસ્યામાં પણ રાહત થાય છે.

Leave a Comment