દોસ્તો હવે આપણી જીવનશૈલી આધુનિક થઈ છે પરંતુ તેના કારણે નાની ઉંમરમાં લોકોને બીમારીઓ પણ થઈ જાય છે.
કેટલીક બીમારીઓ લાઈફ સ્ટાઈલ ના કારણે થતી છે. જેમાં પેશાબમાં બળતરા થવી એ સૌથી સામાન્ય સમસ્યા છે. 18 થી 51 વર્ષ સુધીના લોકો આ સમસ્યાથી સૌથી વધારે પીડિત હોય છે.
જે લોકોને પેશાબમાં બળતરા થવાની તકલીફ હોય તેમને આ સમસ્યા માંથી મુક્તિ મેળવવાનો એક અસરકારક ઘરેલુ ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવાથી આડઅસર વિના તમારી સમસ્યા દૂર થઈ જશે.
પેશાબની બળતરા ને એક વારમાં જ દૂર કરી શકે છે ફાલસા નું ફળ. ફાલસા નું ફળ કુદરતી ટોનિક હોય છે જે વિટામિન સી થી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે અને વાયરલ બીમારીઓ પણ અટકે છે.
ફાલસાનો ઉપયોગ કરવાથી પેશાબમાં થતી બળતરા તો મટે જ છે પરંતુ તેની સાથે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. તેનું સેવન કરવાથી પિતની સમસ્યા પણ દૂર થાય છે. સૌથી વધારે અસર તો આ ફળ પેશાબની બળતરા અને સોજામાં કરે છે.
આ ફળ વિટામીન સી થી ભરપૂર હોવાના કારણે તેનું સેવન કરવાથી પેશાબ સંબંધિત સમસ્યાઓ એક વારમાં જ દૂર થઈ જાય છે. તેનું સેવન કરવાથી સોજો, પેશાબની બળતરા, પેશાબ ઓછો ઉતરવો, પેશાબનું સંક્રમણ દૂર થાય છે.
ફાલસા ઉપરાંત જે લોકોને પેશાબ સંબંધિત સમસ્યા હોય તેમણે કાકડી પણ ખાવી જોઈએ. કાકડી ની તસવીર ઠંડી હોય છે અને તેનું સેવન કરવાથી પેશાબની ગરમી દૂર થાય છે.
આ બંને વસ્તુ ઉપરાંત નાળિયેરનું પાણી પણ પેટને ઠંડક આપે છે. જે લોકોને પેશાબ સંબંધિત સમસ્યા હોય કે પેશાબ કરતી વખતે બળતરા થતો હોય તેમણે નાળિયેર પાણી પીવાનું રાખવું જોઈએ તેનાથી પેશાબથી બળતરા મટે છે.