દોસ્તો સામાન્ય રીતે જે લોકો વધુ પ્રમાણમાં પાન મસાલા અને ગુટકાનું સેવન કરતા હોય છે, તેઓનું મોઢું એકદમ ઓછું ખૂલતું હોય છે. જોકે ઘણી વખત હનુગ્રહ નામના રોગને કારણે પણ મોઢું ખોલવામાં તકલીફ પડતી હોય છે. આ એક ગંભીર રોગ છે, જેનાથી જલદી શક્ય હોય એટલો છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે.
તમને જણાવી દઈએ કે આ રોગ મોટેભાગે વ્યસન કરતા લોકોને વધારે થાય છે પંરતુ ઘણી વખત વ્યસન ના કરતા લોકોને પણ આ રોગ થઈ શકે છે. જોકે વ્યસન કરતા લોકોને આ રોગ સૌથી વધારે 80 ટકા જેટલો થઈ શકે છે.
આવી સ્થિતિમાં જો તમે પણ આ પ્રકારના રોગનો શિકાર બની ગયા છો અને ઘણા ઉપાય અજમાવ્યા પછી પણ રાહત મળી રહી નથી તો તમારે સૌથી પહેલા આ લેખને અંત સુધી વાંચવો જોઈએ. કારણ કે આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવાના કેટલાક દેશી ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
તમે અખરોટને સોપારીને જેમ ઉપયોગ કરી શકો છો. આ માટે અખરોટને નાના નાના ટુકડામાં વિભાજીત કરવાની રહેશે. ત્યારબાદ તેને સોપારીને જેમ મોઢામાં રાખવી જોઈએ. જોકે તમારે એ વાતની કાળજી લેવી જોઈએ કે તેનો રસ બહાર કાઢવાનો નથી.
ત્યારબાદ જ્યારે આખું મોઢું ભરાઈ જાય ત્યારે આ રસને બહાર કાઢી મોઢું સાફ કરવું જોઈએ. હવે મોઢામાં જે આંગળીઓ જાય તે નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપાયથી તમારી સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગશે.
જો તમે તલના તેલની મદદથી કોગળા કરવાનું શરૂ કરી દો છો તો પણ મોઢાના સ્નાયુઓ એકદમ ફરીથી પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે અને દુખાવાથી રાહત મળી શકે છે. આ સિવાય તમારે દરરોજ આઈસ્ક્રીમ ની ચમચી ને મોઢામાં મૂકવાની રહેશે. ત્યારબાદ તમારે દરરોજ એક પછી એક ચમચી વધારતા રહેવાનું છે. આ ઉપાયથી તમારું મોઢું એકદમ ખુલી જશે.
આ ઉપરાંત તમે મોઢું ખોલવા માટે નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા નારિયેળ તેલને મોઢામાં લઈને ભોજન કરતા હોય એ રીતે ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેનાથી તમને અવશ્ય ફાયદો થશે. આ સિવાય તમે પાણીને ગરમ કરીને તેનાથી દરરોજ કોગળા કરી શકો છો.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.