45 વર્ષની ઉંમરે પણ દેખાશો એકદમ 25 વર્ષના, ચહેરાની કરચલીઓ થશે દૂર અને મળશે ચમકદાર ત્વચા, ખાલી કરો આ ઉપાય.

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા માંગતો હોય છે અને આ માટે ઘણા બધા પ્રયત્નો પણ કરતો હોય છે પરંતુ ઘણી વખત યોગ્ય પરિણામ ન કરવાને મળવાને કારણે તેનો ચહેરો સારો થવાને બદલે ખરાબ થઈ જતો હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો વળી ઘણી મહિલાઓ ઉમરના તબક્કે પહોંચી ગયા પછી પણ પોતાની ત્વચાની કાળજી લેવા માટે ઘણા બધા ઉપાય કરતી હોય છે, જેથી કરીને તે પોતાના ચહેરા ઉપર ચમક લાવી શકે અને સુંદર દેખાઈ શકે.

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની ત્વચાને સુંદર બનાવવા માટે કોસ્મેટિક ચીજવસ્તુઓની ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનતા હોય છે. દોસ્તો તમને જણાવી દઈએ કે બજારમાંથી મળી આવતા કેમિકલ યુક્ત પદાર્થો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તે તમારી ત્વચાની સુંદરતા પણ બગાડી શકે છે. તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ઉપાયો અજમાવીને પોતાના ચહેરાને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અત્યારે ઉનાળાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.

દોસ્તો મોટાભાગના ઘરોમાં બરફ અને ઠંડું પાણી આસાનીથી મળી આવે છે. જેનો તમે ઉપયોગ કરીને પોતાની ત્વચાને ચમકદાર બનાવી શકો છો. હવે ચાલો આપણે જાણીએ કે બરફ અને ઠંડા પાણીનો ઉપયોગ ત્વચાને સુંદર બનાવવા માટે કેવી રીતે કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે તમારે સૌથી પહેલા દિવસમાં બેથી ત્રણ વખત પોતાના ચહેરાને ઠંડા પાણીથી ધોવો જોઇએ. આ માટે સૌથી પહેલા સવારે ઉઠીને મોઢું ધોઈ લેવું જોઈએ, ત્યારબાદ બપોરે ભોજન કર્યા પછી અને રાતે સૂતી વખતે પોતાના ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો જોઈએ.

દોસ્તો ચહેરાને ઠંડા પાણીથી ધોવાથી તમારા ચહેરા ઉપર રહેલા ધૂળ અને પ્રદૂષણ યુક્ત પદાર્થ બહાર નીકળી જાય છે અને તમારા ચહેરાના છિદ્રો ખૂલી જાય છે. જે તમારી સુંદરતામાં વધારો કરવા માટે કામ કરે છે.

વળી દિવસમાં બેથી ત્રણ વખત ચહેરાને ઠંડા પાણીથી ધોવાથી ત્વચા માં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવા લાગે છે. જેથી કરીને ચહેરાના પરના ખીલ અને ફોલ્લીઓ ને આસાનીથી દૂર થઈ જાય છે.

જેના લીધે તમે ઘરે બેઠા આસાનીથી પોતાના ચહેરાને જુવાન બનાવી શકો છો અને ખોવાયેલી સુંદરતા પરત લાવી શકો છો. આજના સમયમાં લોકો પોતાના ચહેરા ઉપર કરચલીઓની સમસ્યાને કારણે પણ પરેશાન રહેતા હોય છે.

દોસ્તો આ માટે તમારે સૌથી પહેલા પોતાના ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લેવાનો રહેશે અને બરફનો ટુકડો લઈને ચહેરા પર 5થી 7 મિનિટ સુધી માલિશ કરવાની રહેશે. તમે માલિશ કરવા માટે રાતનો સમય પસંદ કરી શકો છો.

જેનાથી તમારા ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જશે અને તમારે વૃદ્ધત્વનો સામનો કરવો પડશે નહીં.

આ ઉપાય દરેક મહિલાને છોકરીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જેનાથી ચહેરો સુંદર, મુલાયમ અને ચમકદાર બની શકે છે અને ચહેરા ઉપર વૃદ્ધ અવસ્થાના કોઈપણ લક્ષણો દેખાતા નથી.

Leave a Comment