સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ના ખાતા આ ચીજ વસ્તુઓ, નહિતર શરીર બની જશે અગણિત બીમારીઓનું ઘર.

સામાન્ય રીતે ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ફળનું સેવન બાળકોથી લઈને યુવાન અને વૃદ્ધ લોકો સુધી દરેકને કરવું જોઈએ પરંતુ તમારે જાણવું જોઈએ કે ફળ ખાવાનો પણ એક સમય હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે જાણતા હશો કે આપણા માંથી મોટાભાગના લોકોને રાતે કંઇક મીઠું ખાવાની આદત હોય છે અને તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે આ લાલસા ફળ ખાઈને પૂરી કરશો.

ફળ સ્વસ્થ, રસદાર, પૌષ્ટિક અને સ્વાભાવિક રીતે મીઠા હોય છે અને અન્ય મીઠી ચીજ વસ્તુઓથી ઘણા સારા પણ હોય છે, જોકે ઘણા વર્ષોથી એક ચર્ચાનો વિષય બની રહ્યો છે કે રાતે ફળ ખાવા જોઈએ કે નહીં? જો તમારા મનમાં પણ આ સવાલ આવી રહ્યો છે તો તમને આજે તેના નિરાકરણ વિશે જણાવીશું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ફળોને લઈને લાઇફસ્ટાઈલ કોચ લ્યૂક કૌટિન્હો પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેઓ લખે છે કે દરેક વ્યક્તિ એકબીજાથી અલગ હોય છે અને તેનો અર્થ એ થાય છે કે જો કોઈ વ્યક્તિને એક વસ્તુ સૂટ કરે છે તો તે વસ્તુ બીજાને સૂટ કરે તે જરૂરી નથી.

તેઓ આગળ કહે છે કે જો તમે રાતે ફળોનું સેવન કરો છો તો તે બોડી સુગર અને એનર્જી લેવલ વધારી દે છે. જેનાથી તમને રાતે સૂવામાં તકલીફ પડે છે. તેથી રાતે તેનું સેવન કરવાથી બચવું જોઈએ. જો તમે ફળોની મદદથી પોષક તત્વોની કમી પૂરા કરવા માંગો છો તો તમારે બ્રેકફાસ્ટ માં ફળો શામેલ કરવા જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સાથે જો તમે જીમમાં એક્સરસાઇઝ કરવા માંગો છો અને વર્કઆઉટ કરવાના શોખિન છો તો એક્સરસાઇઝ કરતા પહેલા અને પછી ફળનું સેવન કરવું જોઈએ. જોકે લ્યૂકે આગળ લખ્યું કે જો તમારી બોડીને રાતે ફળ ખાવાની આદત છે તો તમે તેને ખાઈ શકો છો.

આયુર્વેદ પ્રમાણે ફળ અને ભોજન વચ્ચે એક ખાસ પ્રકારની ગેપ હોવી જોઈએ. કારણ કે બંનેનો પાચનતંત્ર પર અલગ અલગ પ્રભાવ પડે છે. જો તે બંનેને એકસાથે લેવામાં આવે તો તેનાથી પાચન શક્તિ ને અસર થાય છે અને તેમને અપચો ની સમસ્યા થઈ શકે છે. તેથી ભોજન કર્યાના 30 મિનિટ પછી તમે ફળ ખાઈ શકો છો.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment