આ 5 માંથી કોઈ 1 વસ્તુને ભોજનમાં શામેલ કરી લેશો તો કાયમ માટે દૂર થઇ જશે આંખોના ચશ્મા, મળશે 100% પરિણામ.

દોસ્તો તમે બધા જાણતા હશો કે આંખો આપણા શરીરનો અભિન્ન અંગ છે. જેના દ્વારા આપણે દુનિયાની સારી અને ખરાબ વસ્તુઓ જોઈ શકીએ છીએ. શરીરના બાકી અંગોની જેમ આંખોને સ્વસ્થ રહેવા માટે કેટલાક આવશ્યક પોષક તત્વોની જરૂર હોય છે, જે કેટલાક ખોરાક થી પુરી કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજની બદલાતી લાઇફ સ્ટાઇલ અને કલાકો સુધી કોમ્પ્યુટર સ્ક્રીન પર બેસી રહેવાને કારણે આંખો પર નંબર આવી જાય છે, જેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે અને જ્યારે તમે ડોક્ટર પાસે જાવ છો ત્યારે તેઓ આંખોના નંબર દૂર કરવા માટે ઓપરેશન કરવા જણાવે છે.

જોકે તમને જણાવી દઈએ કે તમે આંખોના નંબર કેટલાક આવશ્યક પોષક તત્વો ધરાવતી વસ્તુઓના સેવનથી પૂર્ણ કરી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ વસ્તુઓ કઈ કઈ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

નટ્સ :- ડ્રાય ફૂડ અને નટ્સનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઇ મળી આવે છે, જે આંખોની રોશની વધારવા માટે કામ કરે છે. આ સાથે તમારા શરીરના બીજા અન્ય ઘણા અંગોની સુરક્ષિત રીતે કામ કરવા માટે પણ પ્રેરણા આપે છે.

ઈંડા :- ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેની અંદર એમીનો એસીડ, સલ્ફર, લેક્ટિન, સિસ્ટિન, વિટામિન બી2 મળી આવે છે. જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના સેવનથી આંખોની રોશનીમાં વધારો કરી શકાય છે અને જો તમે અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ તેનું સેવન કરો છો તો આંખોના નંબર દૂર થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીલા શાકભાજી :- લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. તેમાં આયરન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે આંખોની રોશનીને તો સ્વસ્થ બનાવે જ છે સાથે સાથે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે પણ કામ કરે છે. જો તમારા પેટમાં ખરાબ બેક્ટેરિયા જામી ગયા હોય તો તેના સેવનથી દૂર થઈ જાય છે અને પાચનશક્તિમાં વધારો કરવા માટે કામ કરે છે.

ડ્રાયફ્રુટ્સ :- ડ્રાયફ્રુટ્સ ઝીંક અને બાયોફ્લેવોનોયડ્સ ભરપૂર માત્રમાં મળી આવે છે. જે આંખોની રેટીનામાં વધારો કરવા માટે કામ કરે છે. જેના પરથી કહી શકાય કે ડ્રાયફ્રુટ્સને ભોજનમાં શામેલ કરીને આંખોની રોશની વધારી શકાય છે.

ખાટા ફળ :- જો તમે તમારા ડાયટમાં સંતરા, દાડમ, લીંબુ અને જાંબુ જેવા ફળો શામેલ કરો છો તો તે આંખોને તો સ્વસ્થ બનાવે છે સાથે સાથે તમને હેલ્ધી રાખવા માટે કામ કરે છે. ખાટા ફળોમાં વિટામિન સી, વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે આંખોની રોશની વધારવા માટે કામ કરે છે. આ સાથે ખાટા ફળો વિટામીન સીનો પણ સારો એવો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારીને તમને વાયરલ રોગોથી રાહત આપે છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment