આયુર્વેદ

આ વસ્તુને ભોજનમાં શામેલ કરી લેશો તો જિંદગીમાં ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, હંમેશા બનીને રહેશો સ્વસ્થ.

દોસ્તો આજના આધુનિક સમયમાં અનિયમિત જીવનશૈલી અને બહારના ભોજન લીધે લોકો અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરતા હોય છે, જેમાંથી કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે જેનાથી છુટકારો મેળવો ખૂબ જ જરૂરી છે, આવી જ એક સમસ્યા હૃદય રોગ સાથે જોડાયેલી છે.

તમે બધા જાણતા હશો કે હૃદયનું સીધું કનેક્શન આપણા જીવન અને મૃત્યુ સાથે જોડાયેલ હોય છે. આપણું હૃદય શરીરમાં લોહી અને ઓક્સીજનનો સપ્લાય કરે છે. તેથી હૃદયને તંદુરસ્ત બનાવી રાખવા માટે એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોષક તત્વોથી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ. જેનાથી તમને હાર્ટ એટેક આવવાનો ભય પણ ઓછો થઈ જાય છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા સુપરફુડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કરીને તમે હૃદય રોગથી એકદમ સુરક્ષિત રહી શકશો.

દહીં :- દહીં આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે હાઈ બ્લડપ્રેશરના ખતરાને પણ ઓછો કરે છે. જે ખરાબ કોલેસ્ટ્રોને શરીરમાંથી બહાર કાઢીને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે, જેનાથી તમને હૃદય રોગનો સામનો કરવો પડતો નથી.

માછલી :- એવી ઘણી દરિયાઇ માછલીઓ છે, જેમાં ઓમેગા-૩ ફેટી-એસિડ્સ મળી આવે છે, જે હૃદયને સ્વસ્થ બનાવી રાખવા માટે કામ કરે છે. એક રિસર્ચ અનુસાર હૃદયને તંદુરસ્ત બનાવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત માછલીનું સેવન કરવું જોઇએ. આ સાથે તેના સેવનની માંસપેશીઓ મજબૂત બને છે અને તમારું શરીર હૃષ્ટપુષ્ટ બની શકે છે.

ગ્રીન ટી :- એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર ગ્રીન ટી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. એક કપ ગ્રીન ટી પીવાથી હૃદયરોગ સાથે જોડાયેલ ખતરો ઓછો થઇ જાય છે. આ સાથે જો તમને શરીરમાં કોઈ જગ્યાએ નસ બ્લોક થઈ ગઈ હોય તો તે પણ ખુલી જાય છે. ગ્રીન ટીનું સેવન કરવાથી પેટમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળે છે અને પેટની ચરબી પણ ઓછી કરી શકાય છે.

ડાર્ક ચોકલેટ :- એક અભ્યાસમાં સાબિત થયું છે કે ડાર્ક ચોકલેટ હૃદયરોગ માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે. તેમાં ફ્લેવેનોલ્સ મળી આવે છે, જે રક્ત કોશિકાઓને સ્વસ્થ બનાવવા કામ કરે છે. આ સાથે ડાર્ક ચોકલેટ હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે, જેનાથી તમને હૃદય રોગનો સામનો કરવો પડતો નથી. આ સાથે ડાર્ક ચોકલેટ તમારા મૂડને પણ સુધારવાનું કામ કરી શકે છે.

ફળ :- જો તમે દરરોજ ફળનું સેવન કરો છો તો તેનાથી હૃદય થી દૂર થાય જ છે સાથે-સાથે તમારા શરીરમાં આવશ્યક પોષક તત્વોની કમી પણ પૂરી કરી શકાય છે. આ સાથે તમે દાડમ, સંતરા, સફરજન ચેરી જેવા ફળોનું સેવન કરી શકો છો.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *