આ વસ્તુ પહેરવા માત્રથી દૂર થઈ જાય છે આટલા બધા રોગો, આંખોની સમસ્યા, યાદ શકિત, બ્લડ પ્રેશર સહિત બીજી અગણિત બીમારીઓનો થઈ જશે ખાત્મો.
દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષની માળાનું એક આગવું મહત્વ છે. રુદ્રાક્ષની માળા રુદ્રાક્ષ નામની ઔષધિ માંથી તૈયાર કરવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે શિવજીના આંસુ માંથી રુદ્રાક્ષ નો જન્મ થયો હતો. આજ કારણ છે કે ધાર્મિક દ્રષ્ટિએ રુદ્રાક્ષ કામની વસ્તુ છે.
રુદ્રાક્ષ પહેરવાથી ધાર્મિક રીતે તો તમને ઘણા લાભ થાય છે સાથે સાથે તમે ઘણી બીમારીઓને આરામથી દૂર કરી શકો છો. તમે તેને પહેરીને અથવા તો તેનું પાણીમાં પલાળીને સેવન કરવાથી લાભ મેળવી શકશો.
હવે ચાલો આપણે જાણીએ કે રુદ્રાક્ષ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ બીમારીઓ દૂર કરી શકાય છે. જે લોકોને હૃદય રોગ જેમ કે હાર્ટ એટેક, હાર્ટ ડીસિઝ, રક્તચાપની સમસ્યા, નસ બ્લોક થઇ જવી વગેરેનો સામનો કરવો પડે છે,
તો તમારે રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ. તેનાથી તમારી સમસ્યા કાયમી દૂર થઈ જાય છે. વળી તેનાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થઈ શકે છે.
જો તમે રુદ્રાક્ષ ધારણ કરી લો છો તો તેનાથી જ્ઞાન તંતુઓ સારી રીતે કાર્ય કરવા કહે છે. આ સાથે તમને કહી દઈએ કે તેનાથી જ્ઞાનતંતુઓ સારી રીતે કામ કરવા લાગે છે અને તમે બહુ જલદી કોઈ વસ્તુ યાદ કરી શકો છો.
રુદ્રાક્ષ ધારણ કરી લેવાથી બ્લ્ડ પ્રેશર પણ સારી રીતે કામ કરવા લાગે છે. જો તમને હાઈ બીપી ની સમસ્યા રહેતી હોય તો તમે રુદ્રાક્ષ ધારણ કરી શકો છો અથવા રુદ્રાક્ષ નું પાણી પી લેવાથી હાઈ બીપીની સમસ્યા રહેતી નથી.
જો તમારી આંખોમાં સોજો આવી ગયો છે અને ખંજવાળ આવે છે તો તમારે સૌથી પહેલા આંખોને રુદ્રાક્ષના પાણીથી આંખો સાફ કરી લેવી જોઈએ. જો તમને વારંવાર કોઈ વાયરલ બીમારીઓ થઈ રહી છે તો તમારે સૌથી પહેલા રુદ્રાક્ષ નું પાણી પીવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને રોગો સામે લડવાની શક્તિ મળે છે.
રુદ્રાક્ષનું પાણી બનાવવું ખૂબ જ આસાન છે. આ માટે સૌથી પહેલા રાતે રુદ્રાક્ષને પાણીમાં ઉમેરી લેવા જોઈએ. ત્યારબાદ તમારે સવારે રુદ્રાક્ષને બહાર કાઢીને ખાલી પેટ પાણીનું સેવન કરવું જોઈએ. આ ઉપાય એકદમ કારગર માનવામાં આવે છે.