પૂજામાં વપરાતી આ વસ્તુના છે ગજબના ફાયદા, 10થી વધારે રોગો થઈ જાય છે છૂમંતર, મળે છે 100% પરિણામ…

પૂજામાં વપરાતી આ વસ્તુના છે ગજબના ફાયદા, 10થી વધારે રોગો થઈ જાય છે છૂમંતર, મળે છે 100% પરિણામ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સનાતન ધર્મમાં પૂજાપાઠ દરમિયાન નારિયેળનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નાળિયેરમાં ત્રિદેવ નો વાસ હોય છે. જોકે તમારે જાણવું જોઈએ કે પૂજાપાઠમાં શુભ માનવામાં આવનાર નારિયેળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘણું લાભકારી છે. નાળિયેરના સેવનથી એટલા બધા ફાયદા થાય છે કે જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો.

નારિયેળ એક એવું ફૂડ છે, જેની અંદર પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. નારિયેળનું ફળ, પાણી સહિત છાલ પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી છે. જો તમે નારિયેળ પાણીનું સેવન કરો છો તો તેનાથી શરીરને ઊર્જા મળી રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હેલ્થ નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર નાળિયેર માં પ્રોટીન, ફાઇબર, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયરન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે લોકો દિવસ દરમિયાન કામ કરીને થાકી જાય છે અથવા તેમના શરીરમાં નબળાઈ રહે છે તેવા લોકો ભોજન નાળિયેર નો ઉપયોગ કરી શકે છે.

નારિયેળમાં કાર્બોહાઇડ્રેટ મળી આવે છે, જેના લીધે જે લોકો બ્લડ શુગર નો સામનો કરે છે તેવા લોકોએ ભોજનમાં નાળિયેર નો ઉપયોગ કરવો જોઈએ. નાળિયેર માં હાજર ફાઇબર પાચન શક્તિ વધારે છે અને ઇન્સ્યુલીન લેવલ પણ વધારે છે, જે બ્લડ શુગરને ઓછું કરવા માટે કામ કરે છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાળિયેર માં ફેનોલિક કમ્પાઉન્ડ મળી આવે છે, જે શરીરમાં એન્ટી ઓક્સીડંટ પ્રદાન કરે છે. જેનાથી શરીર રોગો સામે લડી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે નારિયેળનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર કરી શકાય છે.

એક રિપોર્ટ પ્રમાણે નારિયેળનું સેવન કરવાથી હૃદય રોગનો ભય તો ઓછો થઈ જાય છે સાથે સાથે નારિયેળ તેલ પેટમાં રહેલ ચરબીના થર ઓછા કરીને હૃદય અને ડાયાબિટીસના રોગોને ઓછા કરે છે.

નારિયેળની સૌથી સારી વાત એ છે કે તમે તેનો ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો. તમે તેને કાચું પણ ખાઈ શકો છો, નારિયેળ પાણી પણ પી શકો છો, તમે નારિયેળની ચટણી બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. કેટલાક લોકો મીઠાઈ ની ડીશ બનાવીને પણ નાળિયેર નો ઉપયોગ કરે છે તો કેટલાક લોકો નાળિયેર અને દૂધ સાથે મિક્સ કરીને પીવાનું પસંદ કરે છે.

Leave a Comment