આરોગ્ય ઘરેલું ઉપચાર

દૂધમાં મિક્સ કરી લો આ વસ્તુની એક ચમચી, હૃદય રોગ, ડાયાબિટીસ, કમરના દુખાવા, લોહી જાડું થઈ જવું વગેરે જેવી સમસ્યાઓથી મળશે રાહત.

દૂધમાં મિક્સ કરી લો આ વસ્તુની એક ચમચી, હૃદય રોગ, ડાયાબિટીસ, કમરના દુખાવા, લોહી જાડું થઈ જવું વગેરે જેવી સમસ્યાઓથી મળશે રાહત.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને કમરના દુખાવા સહિતની વિવિધ પ્રકારની સમસ્યાઓથી રાહત આપવા માટે ના ઘરેલુ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે આસાનીથી ઘરબેઠા ઘણા રોગોથી છુટકારો મેળવી શકશો. તો ચાલો આપણે તેનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક વાસણમાં ગાયનું ઘી ઉમેરીને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ. ત્યારબાદ તેમાં કુમેરકસ ઉમેરી દેવી જોઈએ. હવે જ્યારે કુમેરકસ શેકાઈ જાય ત્યારે તેમાં દેશી ગાયનું ઉમેરી દેવું જોઈએ. હવે તેમાં થોડીક સાકર ઉમેરી લેવી જોઈએ. હવે જ્યારે તે નવશેકું બને ત્યારે તેનું સેવન કરવું જોઈએ.

જો તમે આ ડ્રીંક નો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને તમે લાંબા સમય સુધી ઉર્જાવાન બની શકો છો. આ માટે તમારે ઉપરોક્ત જણાવેલ દૂધનો ઉપયોગ કરવો પડશે. આ સાથે તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે અને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરી શકાય છે, જે હૃદય રોગને દૂર કરવા માટે કામ કરે છે.

આ સાથે જો તમારા શરીરમાં લોહી જાડું થઈ જવાની ફરિયાદ થતી હોય તો પણ તમે આ દૂધનો ઉપયોગ કરી શકો છો. તેના સેવનથી રક્તચાપ સારું રહે છે અને બ્લડ પ્રેશર કાબુમાં રહે છે.

જો તમે આ દૂધનું સેવન કરો છો તો તેનાથી લોહીની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હકીકતમાં આ દૂધનું સેવન કરવાથી લોહી એકદમ શુદ્ધ રહે છે અને એનિમિયા ની સમસ્યા રહેતી નથી. આ સાથે તમને મીઠી ઊંઘ પણ આવી શકે છે.

જો તમે ડાયાબિટીસ ની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો પણ તમારે આ દૂધનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેના સેવનથી ઇન્સ્યુલીન લેવલમાં વધારો થઈ શકે છે અને લોહીમાં ગ્લુકોઝ લેવલ કાબૂમાં આવી જાય છે. જેના સેવનથી ડાયાબિટીસ ની સમસ્યાથી રાહત મળી શકે છે.

જો તમને કમરના દુખાવા સહિત બીજા ઘણા દુખાવાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે કરોડરજ્જુ મજબૂત બનશે અને શરીરમાં કેલ્શિયમ ની અછત દૂર કરી શકાય છે. જે હાડકા મજબૂત કરવા માટે કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *