સૂતા પહેલા આ વસ્તુ ખાઈ લેશો તો કાયમ માટે દૂર થઈ જશે કબજિયાત સહિત પેટની બધી જ સમસ્યાઓ, કાયમી મળી જશે રાહત.

દોસ્તો તમે આજ પહેલાં ઘણી વખત ઈલાયચીનો ઉપયોગ ભોજનમાં કર્યો હશે. જ્યારે તેને ભોજનમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ સિવાય ઘણા લોકો ઈલાયચીનો ઉપયોગ મોઢાના ફ્રેશનર તરીકે કરતા હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ બધું તો ઠીક છે પણ શું તમે ક્યારેય ઈલાયચીનો ઉપયોગ સ્વાસ્થ્ય સબંધી બીમારીઓ દૂર કરવા માટે કર્યો છે. જો ના, તો તમને કહી દઈએ કે તમે ઈલાયચીનો ઉપયોગ કરીને ઘણી મોટી બીમારીઓને દૂર કરી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી.

તો ચાલો આપણે વિગતવાર જાણીએ કે ઈલાયચીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કયા લાભ થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને બ્રશ કરવા છતાં પણ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. આ એક એવી સમસ્યા છે, જેનાથી શરમનો સામનો કરવો પડે છે. જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમે મોઢામાં ઈલાયચીનો ટુકડો રાખી શકો છો. તેનાથી તમારી સમસ્યા તો દૂર થશે જ સાથે સાથે મોઢું પણ દિવસ દરમિયાન એકદમ ફ્રેશ રહેશે.

જો તમે કબજિયાત ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનાથી મોઢામાં ચાંદા, પેટમાં પીડા, તણાવ વગેરેનો સામનો કરવો પડી શકે છે. આ એક એવી સમસ્યા છે જે ખોરાકનું પાચન ના થવાને લીધે થાય છે. આ સમસ્યાથી પીડિત લોકોએ ઈલાયચી ની ચા બનાવીને પીવી જોઈએ. જેનાથી કાયમ માટે કબજિયાત દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘણા લોકોને મુસાફરી કરતી વખતે ઉલ્ટી થવાની સમસ્યાઓ રહે છે. આ સમસ્યા થવા પર વ્યક્તિ યોગ્ય રીતે મુસાફરીનો આનંદ ઉઠાવી શકતો નથી. જો તમે પણ આ બીમારીનો સામનો કરી રહ્યા છો તો તમારે મોઢામાં એક ઈલાયચી રાખવી જોઈએ. તેનાથી તમારું મોઢું ફ્રેશ રહેશે અને તમને ઊલટીની સમસ્યા થશે નહીં.

સામાન્ય રીતે જ્યારે વ્યક્તિને એસિડિટી ની સમસ્યાથી પરેશાન થાય છે ત્યારે તેને પેટની સાથે સાથે છાતીમાં પણ બળતરા થવા લાગે છે. આવા લોકો પણ ઈલાયચીનો ઉપયોગ કરી શકે છે. આ માટે તેઓએ ભોજનમાં ઈલાયચી તેલને શામેલ કરવું જોઈએ. જે પેટને અંદર થી ઠંડક આપવા માટે કામ કરે છે.

જો તમારું વજન વધી ગયું છે અને તમને બેસવા, ચલાવામાં તકલીફ પડે છે તો તમે ઈલાયચી ભોજનમાં શામેલ કરી શકો છો. તેનાથી તમને પેટમાં પાચન શક્તિ માં વધારો થશે અને તમે પેટમાં જામી ગયેલા ચરબીના થરથી રાહત મેળવી શકશો. આ ઉપાય એવો છે જે તમને લાંબા સમય સુધી કર્યા પછી પરિણામ આપી શકે છે.

ઈલાયચી ખાવાથી તમારા શરીરમાં એવા હોર્મોન રિલીઝ થાય છે. જે તણાવ ઓછો કરવા અને મૂડને સુધારવા માટે કામ કરે છે. જે લોકો આખો દિવસ ચિંતા અને હતાશા માં રહે છે, એવા લોકોએ તો ભોજનમાં ઈલાયચી શામેલ કરવી જ જોઈએ. જો તમને કોઈ વાતની ચિંતા હોય તો પણ તમે ઈલાયચી નો ઉપયોગ કરી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment