માત્ર 1 જ દિવસમાં શરીરની નબળાઈ દૂર કરીને સાંધા અને કમરના દુખાવાથી આરામ મેળવવા માટે અપનાવો આ દેશી ઉપાય.

દોસ્તો જ્યારે પણ આપણી નજર બાવળ તરફ જાય છે ત્યારે આપણે તેને નકામો સમજી લેતા હોઈએ છીએ પંરતુ તમને જણાવી દઈએ કે આ તમારી ભૂલ હોય શકે છે. કારણ કે કુદરત દ્વારા આપવામાં આવેલ કોઈપણ વસ્તુ નકામી નથી, તેનો કોઈકના કોઈક ઉપયોગ અવશ્ય હોય છે. આ વાત એકરમાં બાવળ પર બંધબેસે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે બાવળ તમને ઘણી બીમારીઓથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે. વળી તેનાથી તમે આસાનીથી કોઈ રોગને કાબૂમાં કરી શકો છો. ખાલી તેનો ઉપયોગ કરવાની રીત વિશે તમારે જાણવું જોઈએ.

તમને જણાવી દઈએ કે બાવળની દરેક વસ્તુ જેમ કે તેના ફળ, ફૂલ, મૂળ સહિત દરેક વસ્તુ દવાની જેમ કામ કરે છે અને તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે બહોળા પ્રમાણમાં થાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને બાવળનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ બીમારીથી રાહત મેળવી શકાય છે તેના વિશે વાત કરવાં જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા શરીર પર પરસેવો આવી જાય છે અને તેનાથી તમે કંટાળી ગયા છો તો તમારે બાવળના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે બાવળના પાન અને હરડેને સરખા પ્રમાણમાં મિક્સ કરીને વાટી લેવી જોઈએ ત્યારબાદ તેને આખા શરીર પર માલિશ ની જેમ લગાવવી લો. પછી થોડીક વાર તેને શરીર પર રાખીને સ્વચ્છ પાણીથી શરીરને ધોઈ લો. આ ઉપાય કરવાથી તમને પરસેવો આવશે નહિ.

જો તમને શરીરના કોઈ હિસ્સામાં દુખાવો થઈ રહ્યો છે તો તમારે બાવળની છાલને વાટીને તેમાં સાકર ઉમેરી લેવી જોઈએ, ત્યારબાદ તેને પાણીમાં મિક્સ કરીને પીવાથી દુખાવો દૂર થાય છે. જો તમે બાવળની શીંગ, ગુંદર અને છાલને સમાન પ્રમાણમાં મિક્સ કરીને તેને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વખત પી લેવામાં આવે તો રાહત મળી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને કોઈ જગ્યાએ ધાંધર, ખંજવાળ અને ખરજવું થઈ ગયું હોય તો તમારે બાવળના ફૂલને પાણીમાં મિક્સ કરીને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવામાં આવે તો રાહત મળે છે. જો તમને વારંવાર ઉધરસ ની સમસ્યા રહેતી હોય તો તમારે મધ સાથે બાવળના પાન અને દાંડીને ચૂર્ણ બનાવીને તેનાથી સેવન કરવામાં આવે તો ખાંસીની સમસ્યા દૂર થઈ જાય છે.

જો તમને પેટનો દુખાવો થઈ રહ્યો હોય તો તમારે બાવળની છાલને પાણીમાં મિક્સ કરીને ઉકાળો બનાવી લો. ત્યારબાદ તેમાં છાશ ઉમેરીને સેવન કરવામાં આવે તો પેટના રોગોમાંથી કાયમી રાહત મળી જાય છે. જો તમને પેટમાં દુખાવાને લીધે ભૂખ ના લાગતી હોય તો તમારે બાવળનું અથાણું બનાવીને દરરોજ થોડુક થોડુક ખાવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને જલદી ભૂખ લાગી શકે છે.

જો તમને કાનમાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે બાવળના ફૂલને સરસવ તેલમાં મિક્સ કરીને કાનમાં નાખી દેવામાં આવે તો તમને દુખાવામાં રાહત મળી જાય છે. જો કાનમાંથી રસી નીકળતી હોય તો તે પણ બંધ થઈ જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment