મોટામાં મોટી પથરીને પણ દૂર કરી દેશે આ રામબાણ ઉપાય, અઠવાડિયામાં મળી જશે કાયમી છુટકારો..

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ વ્યસ્ત જીવનશૈલી ને લીધે કોઈકને કોઈક બીમારીઓનો સામનો કરતો હોય છે. જેમાંથી કેટલીક બીમારીઓ એવી હોય છે કે જેને ડોકટરી દવાથી રાહત મળી જાય છે અને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે કેટલીક સમસ્યાઓ એવી પણ હોય છે, જેનાથી દવાઓ ખાધા પછી પણ કાયમી છુટકારો મેળવી શકાતો નથી. આવી બીમારીઓ દૂર કરવા માટે તમારે ઘરેલુ ઉપાય અપનાવવા પડે છે.

આવી જ એક બીમારી પથરી ની છે. જ્યારે કોઈ વ્યક્તિ પથરીની સમસ્યાનો સામનો કરતો હોય છે તો તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને જ્યારે આ પથરી પીડાનું સ્વરૂપ ધારણ કરે છે તો તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે જ્યારે પથરીનો ઈલાજ કરાવવા માટે ડોક્ટર પાસે જાવ છો તો પથરીના સ્વરૂપ પરથી તેનો ઈલાજ કરવામાં આવે છે. જો પથરી મોટી હોય તો તેને ઓપરેશન કરીને કાઢવામાં આવે છે. આ સાથે પથરીની સમસ્યા કિડની ખરાબ કરવા માટે પણ કામ કરે છે.

આવી સ્થિતિમાં જો તમે પણ પથરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને ઓપરેશન વગર તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને અવશ્ય ફરક પડતો દેખાશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય કરવા માટે જરૂરી સામગ્રી :- 12 ગ્રામ ફટકડી, 23 ગ્રામ સેંધા નમક, 120 ગ્રામ સાકર

ઉપાય કરવાની રીત:- આનો ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા આ ત્રણેયને લઈને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપ બનાવી લેવા જોઈએ. ત્યારબાદ તેને એક ડબ્બા માં ભરી લેવો જોઈએ. તમારે જાણવું જોઈએ કે તમારે દરરોજ આ ઉપાય કરવો પડશે નહિ પંરતુ જ્યારે પણ તમને પથરી નો દુખાવો ઉપડે ત્યારે આ પાવડરની એક ચમચી પાણીમાં મિક્સ કરીને પી લેવું જોઈએ. જેનાથી તમારો દુખાવો ઝડપથી દૂર થઈ જશે.

જો તમે આ ઉપાય કરશો તો પથરી અમુક સમયે નાના કણોમાં વિભાજીત થઈ જશે અને આરામથી પેશાબ વાટે બહાર નીકળી જશે. તમને જણાવી દઈએ કે આ ઉપાય એકદમ કારગર છે અને તેનાથી કોઈ આડઅસર થતી નથી.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment