ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના કારણે વ્યક્તિઓમાં અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે. મિત્રો અત્યારના ભાગદોડવાળા જીવનમાં વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. મિત્રો આજના આ લેખમાં અમે તમને બીપી ની સમસ્યા તાત્કાલિક ધોરણે શું ઉપચાર કરવા તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે.
મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓને બીપીની સમસ્યા હોય છે. અત્યારના સમયમાં યુવાન વયના લોકોથી લઈને મોટી ઉંમરના લોકોને બીપીની સમસ્યા વધુ પ્રમાણે જોવા મળે છે. લો બીપી ઘણા લોકોને થતી હોય છે.
આજના આ લેખમાં અમે તમને લો બીપી થવાના મુખ્ય કારણો અને તેના લક્ષણો અને તેના માટે ના આયુર્વેદિક ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો ઘણા લોકો લો-બીપીની સમસ્યા ને ખુબ જ સામાન્ય તરીકે લે છે. મિત્રો ઘણા લોકોને ઘણીવાર ચક્કર આવે છે. અને બેભાન થઈને નીચે પડી જાય છે.
ત્યારે આપણને જાણવા મળે છે કે કેમ વ્યક્તિને બીપી લો થઈ ગયું છે પરંતુ વ્યક્તિઓ આ પ્રકારની બિમારી માં ખૂબ જ બેદરકારી દાખવતા હોય છે. જેના કારણે લાંબા સમયે તેમને ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવા પડે છે.
મિત્રો લો બીપી આપણા માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. મિત્રો નાના મગજની પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળી રહે ત્યારે લો-બીપીની સમસ્યા થતી હોય છે. મિત્રો લો બીપી વાળા વ્યક્તિઓએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે.
જે વ્યક્તિઓને લો-બીપીની સમસ્યા હોય તેવા વ્યક્તિઓને આંખે અંધારા આવી જતા હોય છે, અને ચક્કર જેવી સમસ્યા રહે છે. મિત્રો મોટાભાગે જે વ્યક્તિઓના શરીરમાં પાણીની ઉણપ ઉભી થાય તેવા વ્યક્તિઓને લો-બીપીની સમસ્યા વધુ રહે છે.
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને લો બીપી થવાની શક્યતા વધુ રહે છે. મિત્રો જે લોકોના શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ખનિજ તત્વોની ઉણપના કારણે પણ લો બીપી થતી હોય છે.
મિત્રો જે લોકોને લો-બીપીની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ નિયમિત રૂપે વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. દેશી ગોળ નું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો લો-બીપીની સમસ્યામાં રાહત મળે છે. જે લોકોને લો-બીપીની સમસ્યા હોય તેવા લોકોએ ગોળનું સેવન કરવું જોઈએ.
જે લોકોને લો-બીપીની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ નિયમિત રૂપે તમારા ભોજનમાં છાસ ઉમેરી જોઈએ. મિત્રો નિયમિત રૂપે છાશનું સેવન કરવાથી લો-બીપીની સમસ્યામાં ઘટાડો થાય છે. મિત્રો નિયમિત રૂપે સવારે વહેલા ઊઠીને મધનું સેવન કરવાથી લો-બીપીની સમસ્યામાં ઘટાડો જોવા મળે છે.
મિત્રો જે લોકોને લો-બીપીની સમસ્યા હોય તેવા લોકોએ અઠવાડિયામાં ત્રણ દિવસ તુલસી, ગોળ અને લવિંગના ઉકાળાનું સેવન કરવાથી આ સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો નિયમિત રૂપે ફળોનું સેવન કરવાથી લો બીપી ની સમસ્યામાં ઘટાડો જોવા મળે છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ પ્રમાણેના ઘરેલુ ઉપચાર કરીને તમે લો-બીપીની સમસ્યામાં થી રાહત મેળવી શકો છો.