ચા પીવાના નુકસાન વિશે તો ઘણું વાંચ્યું પણ શું તમે ચા પીવાના ફાયદા જાણો છો? ફાયદા જાણીને તમે પણ ભોજનમાં શામેલ કરી લેશો.

દોસ્તો આજ પહેલા તમે ઘણા લેખ અથવા તો વીડિયોમાં ચા પીવાથી થતા નુકસાન વિશે તો સાંભળ્યું જ હશે. જોકે એમાં કોઈ શંકા પણ નથી પંરતુ આજે અમે તમને ચા પીવાથી થતા ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હા, ચા પીવાથી માત્ર નુકસાન જ થતું નથી પંરતુ તેના સેવનથી ઘણા લાભ પણ થાય છે. જોકે યાદ રાખો કે તમારે તેનો નિયંત્રિત માત્રામાં જ ઉપયોગ કરવો જોઈએ, તો જ તમને લાભ થશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હવે ચાલો આપણે વિગતવાર માહિતી મેળવીએ કે ચા પીવાથી કયા લાભ થઈ શકે છે.

વાળ માટે મદદગાર :- જો તમે તમારા વાળને ચમકદાર બનાવવા માંગો છો તો તમારે ગ્રીન ટીનો ઉપયોગ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે ગ્રીન ટી પણ જે ઝાડ માંથી ચા પત્તી બને છે તેજ ઝાડ માંથી બનાવવામાં આવે છે પંરતુ તેને બનાવવાની રીત અલગ હોય છે. હકીકતમાં ગ્રીન ટીમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા વધારે હોય છે, જે વાળની ચમક વધારવા માટે કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આંખો માટે મદદગાર :- જો તમારી આંખો પર સોજો આવી ગયો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ઉપયોગમાં લેવામાં આવેલ ચા પત્તી તમારી મદદ કરી શકે છે. સામાન્ય રીતે ચિંતા, તણાવ, હતાશા, હોર્મોનલ બદલાવને લીધે આંખો પર સોજો આવી જાય છે પંરતુ ચામાં હાજર કેફીન તમારી સુજી ગયેલી આંખોને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે.

તેનો ઉપયોગ કરવા માટે ઉપયોગમાં લીધેલ ચા પત્તીને આંખો બંધ કરીને તેના પર મૂકી દો. હવે તેને 10 મિનિટ માટે રહેવા દઈને તેને દૂર કરો. આનાથી આંખોનો સોજો ઓછો થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખરાબ કાર્પેટ ને મિનિટોમાં સાફ કરવા :- જો તમારા ઘરમાં કાર્પેટ ખરાબ થઈ ગયું છે તો પણ તને તેને ઘરબેઠા ચમકદાર બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા કાર્પેટ ને યોગ્ય રીતે પાથરીને અસરગ્રસ્ત વિસ્તાર પર ચા પત્તી મૂકી દો. હવે તેના પર થોડુંક પાણી રેડીને તેને કાર્પેટ પર ઘસો. આનાથી કાર્પેટ એકદમ સાફ થઈ જશે.

સન બર્ન થી બચાવે છે :- સામાન્ય રીતે વધારે લાંબા સમય સુધી તડકામાં ઊભા રહેવાથી ચહેરા પર બળતરા થવા લાગે છે. આ સાથે ઘણી વખત તો ચહેરા પર સન બર્ન ના નિશાન પર પડી જાય છે. આનાથી રાહત મેળવવા માટે તમારે અસરગ્રસ્ત વિસ્તાર પર 10 મિનિટ માટે ચા પત્તી રાખવી જોઈએ. જેનાથી તમને આરામ મળશે.

પગની સમસ્યાથી રાહત :- જો તમને આખો દિવસ કામ કર્યા પછી પગમાં સમસ્યા થવા લાગે છે અથવા ગંધ આવવા લાગે છે તો ચા પત્તી કારગર સાબિત થઈ શકે છે. આ માટે થોડુંક ગરમ પાણી લઈને તેમાં ચા પત્તી ઉમેરી લો. હવે તેમાં થોડોક સમય માટે પગ ડુબાવી રાખવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment