આયુર્વેદ

આ વસ્તુનો પાવડર બનાવીને ખાઈ લેશો તો મૃત્યુ સુધી નજીક પણ નહિ આવે કોઈ રોગ.

આપણા આર્યુવેદ શાસ્ત્રમાં એવી ઘણી ઔષધિઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનાથી તમે ડોકટરી દવાઓ લીધા વિના ઘરબેઠા રોગોથી છુટકારો મેળવી શકો છો. વળી તેનાથી લાંબા ગાળે કોઈ આડઅસર પણ થઈ શકતી નથી. આવી સ્થિતિમાં તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ.

આજે અમે તમને અશ્વગંધા નું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ, જેનાથી આજ સુધી ઘણા લોકો અજાણ છે. તો ચાલો આપણે જાણીએ કે અશ્વગંધા કઈ કઈ બીમારીઓને દુર કરી શકે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે તમારે દરરોજ સવારે દૂધ સાથે અશ્વગંધાનો ઉપયોગ કરવો પડશે. આ માટે તમારે સૌથી પહેલા અશ્વગંધા લાવીને તેને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લેવો જોઈએ. ત્યારબાદ તેને એક સિલ પેક ડબ્બામાં ભરી દેવો જોઈએ. ત્યારબાદ તમે દરરોજ એક ચમચી અશ્વગંધાનો દૂધમાં નાખીને ઉપયોગ કરી શકો છો. હવે ચાલો આપણે તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

જો તમે દરરોજ સવારે અશ્વગંધાનો દૂધ સાથે મધ મિક્સ કરીને ઉપયોગ કરો છો તો તેનાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે. વળી તેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જે વજન ઓછું કરવા માટે કામ કરે છે. આ સાથે તમે બહુ ઓછાં સમયમાં પાતળા બની શકો છો.

જો તમે થોડુક કામ કર્યા પછી તરત જ કમજોરી અને આળસ અનુભવો છો તો પણ તમારે અશ્વગધાનો ઉપયોગ કરવો જોઈએ. જેના ઉપયોગ થી તમે આખો દિવસ ઊર્જાસભર રહી શકો છો અને તમને લાંબા સમય સુધી આળસ આવતી નથી. આ માટે તમારે 2 ગ્રામ અશ્વગંધાની સાથે 125 ગ્રામ ત્રિકાટૂ પાઉડર દૂધ સાથે મિક્સ કરીને સેવન કરવું પડશે.

જો તમારું બીપી અચાનક વધી જાય છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે આનાથી તમને બીજા ઘણા રોગો થવાનો ભય રહે છે. જોકે તમે હાઈ બીપી થી છુટકારો મેળવવા માટે પણ અશ્વગંધાનો પિસ્તા અને દૂધ સાથે ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારું હાઈ બીપી કાબૂમાં આવી જશે.

આજના સમયમાં લોકો આખો દિવસ કામ કર્યા પછી રાતે શાંતિની ઊંઘ લઇ શકતા નથી. જો તમારી સ્થિતિ પણ આવી જ છે તો તમારે અશ્વગંધા સાથે દૂધનું સેવન કરીને રાતે સૂવું જોઈએ. જેનાથી તમારા શરીરમાં તાજગી આવશે અને તમે રાત દરમિયાન મીઠી ઊંઘ લઇ શકશો.

કોરોના કાળમાં દરેક વ્યક્તિએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમે કોઈ વાયરલ બીમારીનો સામનો કરી શકશો નહીં. આ માટે તમારે દરરોજ એક ચમચી અશ્વગંધા ના પાવડર સાથે દૂધનું સેવન કરવું પડશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published.