આ એક વસ્તુ ખાઈ લેશો તો આપમેળે બહાર નીકળી જશે આંતરડામાં જામી ગયેલો બધો જ કચરો, ડોકટરો પણ માને છે કારગર ઉપાય.

દોસ્તો આજના આધુનિક સમયમાં આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરવાને લીધે અને ભોજન ના પચવાને કારણે અનેક પેટના રોગો પેદા થાય છે. આ સાથે ઘણા લોકો તો એવા છે કે જેમને કાયમી પેટના રોગોનો સામનો કરવો પડે છે. જો તમારી સ્થિતિ પણ આવી જ છે તો તમારે આ લેખ અંત સુધી વાંચવો જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે જ્યારે તમારા આંતરડામાં કચરો જામી જાય છે ત્યારે પાચન શકતી નબળી પડવા લાગે છે. જેના લીધે ખોરાક યોગ્ય રીતે પચી શકતો નથી. આવામાં તમારે સમય સમય પર આંતરડાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે પણ આંતરડાની સફાઈ કરવા માટે યોગ્ય ઉપાય શોધી રહ્યા છો તો આજનો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.

જો તમે પેટમાં રહેલો કચરો બહાર કાઢવા માંગો છો તો તમારે સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરી લેવું જોઈએ. જેનાથી પેટમાં જામેલો કચરો બહાર આવી જશે. આ સાથે જો તને વજન વધારાનો સામનો કરી રહ્યા છો તો પણ રાહત મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે અજમા અને ગોળના નાના લાડુ બનાવીને સેવન કરો છો તો પણ પેટના રોગોથી છુટકારો મળે છે. આ માટે સૌથી પહેલા એક ગ્રામ અજમો અને એટલો જ ગોળ લઈને બંનેને મિક્સ કરી લો. ત્યારબાદ દિવસમાં બે વખત તેનું સેવન કરો. આનાથી તમને જલદી ફરક જોવા મળશે

જો તમારા પેટ અથવા આંતરડામાં બેક્ટેરિયા જમા થઈ ગયા છે અને દૂર થવાનું નામ લઈ રહ્યા નથી તો તમારે દાડમની છાલનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા દાડમની છાલ કાઢીને તેને તડકામાં સૂકવી લો. હવે જ્યારે છાલ સુકાઈ જાય ત્યારે તેને ગ્રાઉન્ડ કરીને પાવડર બનાવી લો. ત્યારબાદ તેને પાણી સાથે દિવસમાં બે વખત લેવાથી ખરાબ બેક્ટેરિયા નો નાશ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જાણીને નવાઈ લાગશે કે સેંધા મીઠું અને મરીનો ગ્રાઇન્ડ કરીને ટામેટા જ્યુસ સાથે લેવામાં આવે તો આંતરડામાં જામી ગયેલો કચરો ઝાડા વાટે બહાર આવી જાય છે. જો તમે ભોજનમાં લસણની ચટણી નો અઠવાડિયામાં ત્રણ વખત સેવન કરો છો તો તમને ક્યારેય પેટમાં બેક્ટેરિયા જામી જવાની સમસ્યા થતી નથી.

જો તમે દહી અથવા પાણી સાથે સવારે અને સાંજે કાચી કેરીની ગોટલી લેવામાં આવે તો પણ તમને પેટના રોગોથી રાહત મળી જાય છે. આ સાથે તમારે દરરોજ ભોજન કર્યા બાદ છાશ પીવાની ટેવ બનાવવી જોઈએ. આનાથી તમને રાહત મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment