આયુર્વેદ

સાવ મફતના ભાવે મળી આવતી આ વસ્તુ તમારા છે અમૃત સમાન, 50થી વધારે બીમારીઓ થઇ જશે છૂમંતર.

સામાન્ય રીતે તમે બધા જાણતા હશો કે આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. જો આ માંથી કોઈ એક પોષક તત્વની કમી હોય તો પણ આપણું શરીર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. તેથી શરીરમાં બધા જ પ્રકારના પોષક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે.

જો આપણે કેલ્શિયમ ની વાત કરીએ તો આપણા દાંત, હાડકા અને શરીરના ઘણા અંગોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે તેની જરૂર હોય છે. જો આપણા શરીરના તેની કમી હોય તો હાડકા નબળા પડી જવા, આખો દિવસ થાક લાગવો, કફ અને વાયરલ બીમારીઓ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

જોકે એવી કેટલીક વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને તમે શરીરમાં કેલ્શિયમ ની ઉણપનો સામનો કરવો પડતો નથી. આવી જ એક વસ્તુ ચૂનો છે, જે શરીરમાં કેલ્શિયમ ની ઉણપ દૂર કરીને શરીરને વિવિધ પ્રકારના રોગોથી બચાવે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ચૂનાના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જો પુરુષોની મર્દાના શક્તિ ઓછી થઈ ગઈ હોય તો તમે ચૂનાનો ઉપયોગ કરીને તેને ફરી યોગ્ય કરી શકો છો. આ માટે ખાલી તમારે ચુનાને શેરડીના રસ સાથે મિક્સ કરીને લેવો જોઈએ. જો તમે આ ઉપાય એક સપ્તાહ સુધી કરશો તો તમને યોગ્ય પરિણામ જોવા મળશે.

જો બાળકોની ઊંચાઈ વધતી ન હોય અને તેઓ ઠીંગણા દેખાતા હોય તો તમારે ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા ચૂનાને દહીં સાથે લેવો જોઈએ. જોકે યાદ રાખો દહીં સાથે ચુનાનું ઘઉંના દાણા જેટલું પ્રમાણ લેવું જોઈએ.

જો કોઈ વ્યક્તિને યાદ શકતી ઓછી થઈ ગઈ છે અને તે કોઈપણ વસ્તુ બહુ જલ્દી ભૂલી જાય છે તો તમારે ચુનાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી યાદ શક્તિમાં વધારો થાય છે.

જો તમને માસિક ધર્મને લીધે દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમારે ઘઉંના દાણા જેટલો ચૂનો પાણી સાથે લેવો જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને તમને આરામ મળશે.

જો આપણા કરોડરજ્જુ વચ્ચે જગ્યા પડી જાય તો હાડકા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમને પણ પીઠ પાછળ દુઃખાવો થાય છે તો તમારે ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી કરોડરજ્જુ વચ્ચેની ગેપ પુરાઈ જશે અને તનને આરામ મળશે.

જો તમને લોહી ઓછું થઈ જવાની સમસ્યા થઇ રહી છે તો તમારે સંતરા સાથે ઘઉંના દાણા બરાબર ચૂનાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં હીમોગ્લોબીનની માત્રા વધશે અને તમે લોહી સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરશો નહીં.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *