શું તમે પણ RO (ફિલ્ટર) પાણી પીવો છો? તો થઇ જાવ સાવધાન, શરીર બની જશે અનેક રોગોનું ઘર, 50થી વધુ બીમારીઓ આ પાણીથી થાય છે.

આજના ઝડપી યુગમાં લોકો વધારે પ્રમાણમાં આધુનિક વસ્તુઓનો ઉપયોગ કરતા થઈ ગયા છે. જોકે આ આધુનિક વસ્તુઓને લીધે આપણી મુશ્કેલીઓ તો ઓછી કરી છે પંરતુ સાથે સાથે શરીર અનેક રોગનો શિકાર પણ બની રહ્યું છે. આજે મોટાભાગના ઘરોમાં RO ફિલ્ટર પાણી પીવામાં આવે છે અને લોકો તેને સુરક્ષિત માને છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે હાલમાં સામે આવેલા રિપોર્ટ અનુસાર આ પાણી આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનાથી શરીર અનેક રોગોનો શિકાર બની જાય છે. આ સાથે તેને ઘણી સ્વાસ્થય સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

હાલમાં WHO દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે RO ફિલ્ટર પાણી પીવાથી ઘણા રોગો થાય છે. જે રીતે ગંદુ પાણી પીવાને લીધે રોગો થાય છે, તેજ રીતે RO ફિલ્ટર પાણી પણ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હકીકતમાં જ્યારે પાણી RO ફિલ્ટર મશીનમાં ફિલ્ટર કરવા માટે નાખવામાં આવે છે ત્યારે પાણીમાં રહેલા પોષક તત્વો જેવા કે પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન નો નાશ થાય છે. જેનાથી શરીરમાં પૂરતા પોષક તત્વો મળી શકતા નથી. આજ કારણ છે કે ફિલ્ટર પાણી શરીર માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે.

એક અહેવાલ પ્રમાણે RO ફિલ્ટર પાણી પીવામાં આવે તો આપણને હૃદય રોગ થવાનો ભય રહે છે. હકીકતમાં આ પાણીમાં એવા ઘટકો મળી આવે છે, જે હૃદયને યોગ્ય રીતે કામ કરવામાં અવરોધ પેદા કરે છે. જેના લીધે હૃદયને ભયંકર રોગ થવાનો ભય રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો RO ફિલ્ટર પાણી પીવામાં આવે તો ત્યારે પાણી એસિડિટી બની જાય છે. હકીકતમાં પાણીમાં અમુક અંશે મીઠાના અણુઓ આવેલ હોય છે. જેમાંથી કેટલાક આલકાઈન અણુઓ માંથી ખનીજ દૂર કરે છે. જે પાણીને એસિડિક કરી દે છે. આવી સ્થિતિમાં તમારા શરીરમાં અનેક રોગો થવાનો ભય રહે છે.

RO ફિલ્ટર પાણીમાં જ્યારે પાણી ફિલ્ટર કરવા માટે નાખવામાં આવે છે ત્યારે તેમાં રહેલા બધા જ ઘટકો દૂર થઈ શકતા નથી. હકીકતમાં તેમાં એવા કેટલાક નાના સૂક્ષ્મ બેક્ટેરિયા મળી આવે છે, કે ફિલ્ટર દ્વારા સાફ કરી શકાતા નથી. જેના લીધે જાણે અજાણે આ તત્વો આપણા શરીરમાં પહોંચે છે. જે અનેક બીમારીઓ લઈને આવે છે.

આ સાથે પાણીમાં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ મળી આવે છે, જે રોગો સામે લડવા માટે શક્તિ આપે છે. જોકે જ્યારે તમે પાણીને RO ફિલ્ટર પાણી દ્વારા ફિલ્ટર કરીને પીવો છો તો તમને અપૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ મળી આવે છે, જે તમને ઘણા રોગોને દૂર કરવાની ક્ષમતા ખોઈ બેસે છે. જેનાથી તમારી રોગો સામે લડવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે અને આળસ પણ આવી જાય છે.

RO ફિલ્ટર પાણી પીવામાં આવે તો શરીરમાંથી આળસ અને નબળાઈ દૂર કરી શકાતી નથી અને આખો દિવસ સુસ્તી રહે છે. આ સાથે તેનાથી યાદ શકિતમાં પણ ફરક પડે છે અને તે ઓછી થઈ જાય છે.

આજના સમયમાં RO ફિલ્ટર પાણી પીવાની ટેવ પાડો છો તો તમારે તેનાથી બચવા માટે ઉપાય કરવો જોઈએ. આ માટે તમારે સૌથી પહેલા પાણીને ઉકાળીને તેને ગાળીને પીવું જોઈએ. તેનાથી તમને પોષક તત્વો પણ મળી રહેશે અને તમને નુકસાન પણ થશે નહીં.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment