આયુર્વેદ

કોરો.નાની ત્રીજી લહેરથી બચવા માટે આજથી જ શરૂ કરી દો આ દેશી ઉપાય, 100 ટકા અસરકારક ઉપાય.

આજના સમયમાં વિશ્વના મોટાભાગના દેશો કોરોના નામની મહામારીથી હેરાન પરેશાન થઈ ગયા છે. આ સાથે લાખો લોકોના મૃત્યુ પણ થયા છે. જોકે હાલમાં કોરોનાની બીજી લહેર થોડીક શાંત થઈ છે પંરતુ હજુ કેટલાક નિષ્ણાત લોકો દ્વારા આગાહી કરવામાં આવી છે કે કોરોના ની ત્રીજી લહેર પણ આવી શકે છે.

જેના વિશે સમાચાર સાંભળ્યા પછી લોકો ડરી રહ્યા છે. જોકે તમને જણાવી દઈએ કે તમારે તેનાથી ડરવાની જરૂર નથી. જો તમે પોતાના શરીરની યોગ્ય કાળજી લો છો અને તમારી રોગ પ્રતિકારક શકિત મજબૂત છે તો તમને ત્રીજી લહેરથી કોઈ નુકસાન થશે નહીં.

આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. જો તમે આ ઉપાયની શરૂઆત આજથી જ શરૂઆત કરી દો છો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ત્રીજી લહેર આવત આવતા ખૂબ જ મજબૂત બની જશે અને તમને કોઈ રોગ પણ થશે નહીં.

તમે ધ્યાન આપ્યું હોય તો કોરોના ના પહેલી લહેર પછી લોકોને લાગ્યું કે હવે કોરોના જતો રહ્યો છે, જેના લીધે લોકો બેદરકારી દાખવવા લાગ્યા અને તેનું પરિણામ આપણને બીજી લહેરમાં જોવા મળી ચૂક્યું છે.

આવી સ્થિતિમાં તમારે હવે ત્રીજી લહેર માટે અગાઉથી પૂર્ણ તૈયારી કરી દેવી પડશે. તો જ તમે ત્રીજી લહેર નો સામનો કરી શકશો અને તમને કોરોના થશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે ઘરબેઠા કેવી રીતે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકાય છે.

જ્યારે તમે આ દવાઓનો અત્યારથી ઉપયોગ શરૂ કરી દેશો તો જ્યારે બે મહિના પછી કોરોના વાયરસની આગામી લહેર આવશે ત્યારે તમારું શરીર એકદમ મજબૂત બની ગયું હશે અને કોરોના તમારું કંઈ બગાડી શકશે નહીં.

અમે જે ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેનું આર્યુવેદ ઘણું મહત્વ છે અને ઋષિમુનિઓ પણ તેનો વપરાશ કરીને લાંબુ જીવન જીવી શકતા હતા.

તમારે આ ઉપાય કરવા માટે ત્રણ વસ્તુઓની જરૂર પડશે. જેમાં ગળો, ગોખરું અને આમળાની જરૂર પડશે. જે તમને કોઈપણ આર્યુવેદિક દવાઓ ની દુકાન પર મળી જશે. હવે તમારે આ ત્રણેય વસ્તુઓને લાવીને સૂકવી લેવી જોઈએ.

જેમાં પછી તમારે તેને વાટીને અથવા દળીને પાવડર બનાવી લેવો જોઈએ. જેના પછી તમારે તેને મિક્સ કરીને એક હવાચુસ્ત બરણીમાં ભરી લેવું જોઈએ. હવે દરરોજ સવારે અથવા સાંજે પાણી સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી..

જોકે એક વાતનું ધ્યાન રાખો કે તમે તેને ત્રણ મહિના સતત લીધે પછી વચ્ચે 10 દિવસની ગેપ જરૂર રાખશો. આ સાથે ત્રણ થી પાંચ વર્ષથી નાના બાળકોને તેનું સેવન કરવા આપવું જોઈએ નહીં. આ ઉપાય એકદમ કારગર સાબિત થયો છે અને તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *