ઘરેલું ઉપચાર

કોરો.ના વાઇરસની 3જી લહેરથી બચવા માટે કરીલો આ વસ્તુનું સેવન . કોરો.ના આજુબાજુ પણ નહીં ફરકે.

મિત્રો જ્યાં સુધી કોરોનાવાયરસ આ પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી ખાટા ફળોનું સેવન કરતા રહેવું જોઇએ. એનાથી તમારા શરીરનો ઈમ્યુનિટી પાવર પણ વધી જશે. તેથી બીજા વાયરસ પણ તમારા શરીરની અંદર દાખલ નહીં થાય. મિત્રો ભલે આપણે સ્વસ્થ ભોજન, હેલ્ધી ડ્રીંક લેતા હોઈએ,

પરંતુ આપણા આહારમાં વિટામિન સી થી ભરપૂર ખાદ્ય પદાર્થોને સામેલ કરવા જોઇએ. વિટામીન સી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. વિટામીન સી આપણા શરીરના સંક્રમણને રોકવા માટે ખૂબ જ મદદ કરે છે. સ્વસ્થ રહેવા માટે વિટામિન c ખૂબ જરૂરી છે.

મીત્રો જો તમારે શરદી તાવ કે ઉધરસ કે કોરોનાવાયરસ થી બચવું હોય તો  તમારે વિટામિન સી થી ભરપૂર આહાર અને ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ. મિત્રો તમારી ડાયટમાં અનાનસ ને પણ સામેલ કરવું જોઇએ. આજના સમયમાં ઈમ્યુનિટી પાવર ને મજબૂત રાખવો ખૂબ જ જરૂરી છે.

અનાનસ પાચનશક્તિને મજબૂત કરે છે. અને તેમાં વિટામિન સી ખૂબ જ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. અને તેમાં મેગેનીઝ પણ સારા પ્રમાણમાં મળી આવે છે.

અનાનસનું સેવન કરવાથી બેક્ટેરિયલ અને એન્ટી બેક્ટીરિયલ વાયરસના સંક્રમણ થી આપણને રક્ષણ આપે છે. અનાનસ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે.

મિત્રો કિવી ફળ છે તેમાં પણ વિટામીન સી ખૂબ જ સારા પ્રમાણમાં મળી આવે છે. કેવી આપણા શરીરને વિટામિન અને અન્ય પોષક તત્વો પૂરાં પાડે છે. તેથી કિવિનું જ સેવન કરવું જોઈએ.મિત્રો મોસંબી બજારમાં મળી રહે છે. અને તેમાં પણ વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. 

કોરોના માં મોસંબી નું  સેવન ખુબ જ લાભદાયક સાબિત થયું છે. તેનું સેવન કરવાથી આપણા શરીરમાં વિટામીન એ ની ઉણપ રહેતી નથી. મોસંબી નું સેવન કરવાથી આપણા શહેરમાં ઈમ્યુનિટી પાવર એટલે કે પ્રતિકારક શક્તિ ખૂબ જ વધે છે. શરદી- ઉધરસ તાવમાં મોસંબીનો સેવન ખૂબ જ લાભદાયી સાબિત થયું છે.

મિત્રો દરેક ઘરના રસોડામાં લીંબુ અવશ્ય જોવા મળે છે. લીંબુમાં પણ વિટામીન સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. લીંબુનું સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ગરમીમાં લીંબુ પાણીનું સેવન કરવાથી આપણા શરીરને ઠંડક આપે છે. તેમાં ઘણા વિટામિન અને પોષક તત્વો મળી રહે છે. 

આપણા શરીરમાં કોઈપણ વાયરસને ટકવા દેતા નથી. જે લોકોને પેટના રોગ ની સમસ્યા હોય એટલે લોકોએ લીંબુ અને આદુનો શરબત બનાવીને પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

મિત્રો આમળાના પણ ઘણા ફાયદા જોવા મળે છે. તેમાં પણ વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં મળે છે. આમળા ઇમ્યુનિટી માટે વરદાનરૂપ છે.

મિત્રો એક આમળામાં એક મોસંબી અને સંતરા કરતાં ૨૦ ગણું વધારે વિટામીન સી જોવા મળે છે. આ એક એન્ટીઓક્સીડન્ટ ના રૂપમાં પણ કામ કરે છે. તંત્રિકા તંત્ર અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમળા નો રસ એ આપણા વાળ માટે વરદાન રૂપ છે. મિત્રો જો આપણી વધતી ઉંમર અટકાવી હોય ત્રિફળા ચૂર્ણ છે રસાયણ ચૂર્ણ છે આ બધા ચૂર્ણનું સેવન કરવું જોઈએ. 

આ બધા ચૂર્ણમાં આમળા નું પ્રમાણ હોય છે. તે વાળને ખરતા અટકાવે છે. અને સફેદ થતા પણ અટકાવે છે. આપણા શરીરની નબળાઈ ને આમળા દૂર કરવામાં મદદરૂપ થાય છે. આપણા  શરીરમાં લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે.

જ્યારે આમળા ની સિઝન હોય ત્યારે આમળાનો રસ પીવું જોઈએ અને સિઝન ન હોય ત્યારે આમળાનું ચૂર્ણ લેવું જોઈએ. આપણે કુદરતી રીતે નીરોગી રહેવુ હોય તો આપણે નીરોગીતા અંદરથી જ પ્રદીપ કરવાની છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *