આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ સુંદર અને આકર્ષિત દેખાવા માંગે છે. જેના માટે તે ઘણી મહેનત પણ કરે છે. તમે ધ્યાન આપ્યું તો જ્યારે કોઈ પ્રસંગ હોય છે ત્યારે મહિલાઓ સૌથી વધુ તૈયાર થતી હોય છે.
આજ ક્રમમાં તેઓ કાનમાં ભારે ઇયરિંગ્સ પણ પહેરે છે. જે દેખાવમાં તો ખૂબ જ સુંદર દેખાય છે પણ તે ઘણી વખત કાનના છેદને મોટા કરી દે છે. જેના લીધે બીજી વખત મહિલાઓ ઇયરિંગ્સ પહેરી શકતી નથી.
જ્યારે કોઈ શુભ પ્રસંગે કાનમાં ઇયરિંગ્સ ના હોય તો એકદમ ખરાબ દેખાય છે. આવી સ્થિતિમાં જો તમારા કાનનો છેદ મોટો થઇ ગયો છે અને ઇયરિંગ્સ રહી શકે તેમ નથી તો તમારે નીચે જણાવેલ ઉપાય કરવો જોઈએ. જે તમારી સમસ્યા દૂર કરીને કાનના છેદને નાનું કરવા માટે કામ કરે છે.
જોકે યાદ રાખો કે ઉપાય કર્યાના તરત જ તમને પરિણામ દેખાવા મળતું નથી. આ માટે દરરોજ ઉપાય કરતા રહેવું પડશે. ત્યારે તમને અઠવાડિયા અથવા મહિના પછી યોગ્ય પરિણામ મળશે. તો ચાલો હવે ચાલો આપણે જાણીએ કે કાનનો છેદ કેવી રીતે નાનો કરી શકાય છે.
જો તમારા કામના છેદ ભારે ઇયરિંગ્સ પહેરવાને લીધે મોટા થઇ ગયા છે તો તમારે ડોક્ટરની ટેપ નો ઉપયોગ કરીને કાનના નીચે લગાવી દેવી જોઈએ. ત્યારબાદ જે છેદ બાકી રહે તેમાં ટૂથપેસ્ટ ભરી દો.
આ ઉપાય કરતી વખતે ટેપ યોગ્ય રીતે લગાવી જોઈએ, જેથી કરીને કોલેગેટ બહાર ના આવી જાય. હવે આ કોલગેટ ને એક રાત માટે છોડી દો અને સવારે ઊઠીને તેને શુદ્ધ પાણીથી સાફ કરી લો.
જોકે યાદ રાખો કે આ ઉપાય કર્યા પછી તમને થોડીક ખંજવાળ આવી શકે છે. આ માટે તમે પાણીથી સાફ કર્યા પછી તેના પર લોશન લગાવી શકો છો. આ ઉપાય તમારે એક સપ્તાહ સુધી કરવો પડશે.
આ સાથે ઇયરિંગ્સ પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.. જેની માહિતી નીચે પ્રમાણે છે.
1. ભારે ઇયરિંગ્સ પહેરતી વખતે યાદ રાખો કે તેના સપોર્ટ તરીકે એવી રિંગ્સ પસંદ કરવી જોઈએ કે જેથી તેને એક લેન હોય.
2. આ સિવાય કપડાં પહેરતી વખતે અથવા કપડાં કાઢતી વખતે ઇયરિંગ્સ પણ સાથે કાઢી લેવી જોઈએ. કારણ કે તે કપડામાં ભરાઈ જતી હોવાને કારણે કાનનો છેદ વધી શકે છે.
3. આ સિવાય તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ ભારે ઇયરિંગ્સ લાંબા સમય સુધી પહેરી રાખવા જોઈએ નહીં. તેણે કોઈ ખાસ પ્રસંગે જ પહેરવા જોઈએ. કારણ કે જો તમે દરરોજ ભારે માંથી ઇયરિંગ્સ પહેરો છો ત્યારે થોડાક દિવસમાં કાનનો છેદ મોટો થઇ જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.